Post Image 1
Post Image 2
Post Image 3
Post Image 4
Post Image 5
Post Image 6

વિહાયેલી ભેંસ વેચવાની છે

બીજુ વેતર ભેંસ છે બીજો દિવસ છે આજે વિહાણી એને નીચે પાડી છે ઊંચાઈ લંબાઈ ગજુ પૂરું છે ફુલ હેવી ભેંસ છે ફુલ જવાબદારી થી આપવાની છે દોવા માં સાવ સોજી અને શાંત સ્વભાવ ની છે હાલ કાચું દૂધ 5 લીટર અત્યારે હજાર માં છે 7 લીટર દૂધ કરશે

₹135000

संपर्क विवरण

संपर्क व्यक्ति

Gopalbhai Solanki

स्थान

केशवाला, गोंडल, राजकोट

सुरक्षित। सरल। स्थानीय। इसी तरह पीपलाना पाने पर सौदे होते हैं।

समान पोस्ट्स

और देखें
Piplana Pane App Icon तेज़ पोस्टिंग और नवीनतम मूल्यों के लिए हमारा मोबाइल ऐप इंस्टॉल करें!
डाउनलोड करें