Post Image 1
Post Image 2
Post Image 3

64 વીઘા વાડી વેચવાની છે.

64 વીઘા એક સેઢે એક ખાતેદાર ચાલુ ખેતીની ફળદ્રુપ જમીન દેવડા- ખાગેશ્રી ચોકડી થી 1 કિમી રોડથી 700 મીટર વાડી ફૂલ પાણી 2 બોર, 1 કૂવો 105 ફૂટ, 3 TC પ્રાઇવેટ કનેક્શન , 2 ગોદામ મોટા રૂમ, પહોળો રસ્તા, અંડર ગ્રાઉન્ડ જૈન કંપનીનિ 4 ની PVC લાઇન આખીય જમીનમાં બે બે નાખેલી, કમ્પ્યુટર લેજર લેવલ કરાવેલ, ફૂલ રેતી નદીમાંથી 5000 ટ્રેક્ટર નાખેલ, જમીનની ફરતે ટોળાના પથ્થર નો વંડો--ડેલો

₹1550000

संपर्क विवरण

संपर्क व्यक्ति

Sanjay Varu Ahir

स्थान

रामनगर, कुतियाणा, पोरबंदर

समान पोस्ट्स

और देखें
Piplana Pane App Icon तेज़ पोस्टिंग और नवीनतम मूल्यों के लिए हमारा मोबाइल ऐप इंस्टॉल करें!
डाउनलोड करें