Post Image 1
Post Image 2
Post Image 3

મહિન્દ્રા યુવો 475 ડીઆઇ

ખેડૂતો ને ખુશ ખબર મહિન્દ્રા યુવો 475 મોડેલ 2018/6 સાઇડ ગીયર. હાઇ લો મીડીયમ ગીયર. પાવર સ્ટેરિન્ગ એન્જિન પાવર ફુલ નાના મોટા ટાયર 50%. હાઇડ્રોલિક કેપેસીટી 1800 કિલો. એકદમ શોરૂમ કંડીશન. એક હાથે ચાલેલ. 1 ઓનર ઘર ની ખેતી મા ચાલેલ. કોઈ પણ જાતનો ખર્ચ નહી. હુડ અને ટેપ ઉતારી લેવામાં આવે છે

₹464000

संपर्क विवरण

संपर्क व्यक्ति

Aniruddhsinh D Jadeja

स्थान

गोंडल, राजकोट

समान पोस्ट्स

और देखें
Piplana Pane App Icon तेज़ पोस्टिंग और नवीनतम मूल्यों के लिए हमारा मोबाइल ऐप इंस्टॉल करें!
डाउनलोड करें