Post Image 1
Post Image 2
Post Image 3

ગાડી વેચવાની છે

CD 110 Honda સારી સ્થિતિ માં છે કોઈ પણ જાત નો પ્રોબ્લેમ નથી એની ગેરેન્ટી આપવામાં આવશે..બીજી બાઇક લેવી એટલે વેચવાનું કારણ છે . બે ટાયર પણ નવા જ છે અને વાયરીંગ પણ નવું કરેલું છે કિંમત માં થોડો ફેરફાર થશે વધારે નય કરવા માં આવે ગાડી કોઈ દિવસ એક્સિડન નથી થયેલું. કાગળ બધા ઓકે છે જે ફોટા છે 04/૧૦/૨૦૨6 ના રોજ ના જ છે ...

₹45000

संपर्क विवरण

संपर्क व्यक्ति

Narendra Bamniya

स्थान

ईंद्रोई, पाटन वेरावल, गिर सोमनाथ

समान पोस्ट्स

और देखें
Piplana Pane App Icon तेज़ पोस्टिंग और नवीनतम मूल्यों के लिए हमारा मोबाइल ऐप इंस्टॉल करें!
डाउनलोड करें