ગાડી વેચવાની છે

CD 110 Honda સારી સ્થિતિ માં છે કોઈ પણ જાત નો પ્રોબ્લેમ નથી એની ગેરેન્ટી આપવામાં આવશે..બીજી બાઇક લેવી એટલે વેચવાનું કારણ છે . બે ટાયર પણ નવા જ છે અને વાયરીંગ પણ નવું કરેલું છે કિંમત માં થોડો ફેરફાર થશે વધારે નય કરવા માં આવે ગાડી કોઈ દિવસ એક્સિડન નથી થયેલું. કાગળ બધા ઓકે છે જે ફોટા છે ૧૯/૧૦/૨૦૨૫ ના રોજ ના જ છે ...

₹61000

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

Narendra Bamniya

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

ઈંદ્રોઈ, પાટન વેરાવળ, ગીર સોમનાથ

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો