Post Image 1
Post Image 2

પાણી ના મશીન નો પાંખો વેશવા નો છે

ડોક્ટર કંપની નો પાંખો છે 3 × 3 નો સારામા સારી કંડીશન છે એકદમ નવા જેવો ખાલી બે સીજન હાકેલો છે આટી વગરનો છે કોઈ ખેડૂત ભાઈઓને લેવો હોય તો કોઈ ખામી નથી પંખા મા લાઈટ કનેક્શન આવી ગયું એટલે વેશવો છે

₹7000

संपर्क विवरण

संपर्क व्यक्ति

Vikram Bhai Kuchhadiya

स्थान

पोरबंदर, पोरबंदर

समान पोस्ट्स

और देखें
Piplana Pane App Icon तेज़ पोस्टिंग और नवीनतम मूल्यों के लिए हमारा मोबाइल ऐप इंस्टॉल करें!
डाउनलोड करें