Post Image 1
Post Image 2

2 ગાયું વેચવાની છે

2ગાયું વેચવાની છે એક વિયાયેલી છે બીજી ને 1 મહિના ની વાર છે વિયયેલી ગાય ને વાછડો છે ને પગ માં તનખીયો છે કિંમત 12000 ગાભની ગાય ને 1 મહિનાની વાર છે કિંમત 10000 લેવી હોય તે 6351175940 આમાં ફોન કરવો

₹0

संपर्क विवरण

संपर्क व्यक्ति

Dhruvanshu Kardani

स्थान

सणोसरा, माणावदर, जूनागढ़

समान पोस्ट्स

और देखें
Piplana Pane App Icon तेज़ पोस्टिंग और नवीनतम मूल्यों के लिए हमारा मोबाइल ऐप इंस्टॉल करें!
डाउनलोड करें