Post Image 1
Post Image 2

જમીન વેચવાની છે

૩૦ વીઘા જમીન છે. 1 બોર 650 ફુટ અને 1 કુવો 110 ફુટ - પ્રાઈવેટ tc છે. 1600 ફુટ પાઇપલાઇન નાંખેલ તથા વાડીએ રહેવાના મકાન 1 રૂમ ડબલ ઓસરી ઉભુ રસોડું 2 ગોડાઉન (12 બાય 21 અને બીજુ 11 બાય 21) અને એક એકઢારીયુ 19 બાય 21 નુ તે પણ ઓસરી ઉતારેલ તેમજ ટોઇલેટ અને બાથરૂમ / જમીન ની ચાર દિશા માં થી બે દિશાામાં રસ્તો લાગે. ( એક વીઘાના સવાાતેેર લાખ ) દલાલ ભાઈઓ આવકાર્ય. / ગામ- કાટકોલા, તા - ભાણવડ, જી- દેવભૂમિ દ્વારકા / નામ આહીર ભરત કરમુર.

₹1325000

संपर्क विवरण

संपर्क व्यक्ति

Bharat Karmur

स्थान

काटकोला, भनवद, देवभूमि द्वारका

समान पोस्ट्स

और देखें
Piplana Pane App Icon तेज़ पोस्टिंग और नवीनतम मूल्यों के लिए हमारा मोबाइल ऐप इंस्टॉल करें!
डाउनलोड करें