Post Image 1
Post Image 2

જમીન વેચવાની છે

૩૦ વીઘા જમીન છે. 1 બોર 650 ફુટ અને 1 કુવો 110 ફુટ - પ્રાઈવેટ tc છે. 1600 ફુટ પાઇપલાઇન નાંખેલ તથા વાડીએ રહેવાના મકાન 1 રૂમ ડબલ ઓસરી ઉભુ રસોડું 2 ગોડાઉન (12 બાય 21 અને બીજુ 11 બાય 21) અને એક એકઢારીયુ 19 બાય 21 નુ તેમજ ટોઇલેટ અને બાથરૂમ / જમીન ની ચાર દિશા માં થી બે દિશાામાં રસ્તો લાગે. 9 લાખ 1 વીઘાના / ગામ- કાટકોલા, તા - ભાણવડ, જી- દેવભૂમિ દ્વારકા / નામ આહીર ભરત કરમુર.

₹900000

संपर्क तपशील

संपर्क व्यक्ती

Bharat Karmur

स्थान

काटकोला, भानवद, देवभूमी द्वारका

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल अॅप इन्स्टॉल करा!
डाउनलोड करा