Post Image 1
Post Image 2
Post Image 3

ગામ. રાતિધાર. તાલુકો. તાલાલા.ji

જિલ્લો. ગીર સોમનાથ. રોડ ટચ ફુલ પાણી 10 વિઘા. ફરતુ તાર ફેન્સિંગ. બંને બાજુ દરવાજા નાળીયેરી નો બગીચો 6વિઘા માં .બીજી ખૂલ્લી વાવેતર ની જમીન.135 નાળીયેરી. આવક ચાલુ.7/12, મા ફક્ત એક જ નામ .ગામ ની બાજુમાં. પાણી દુકાળ માં પણ ખૂટ્યું નથી.ચાર ગામ માં ટેન્કર થી પાણી પૂરું પડેલ.15બાય 12નું એક મકાન .7.50 ની મોટર. પ્રાઇવેટ TC. જે કોઈ ને લેવાની ઈચ્છા હોય તો તેને નીચે આપેલ નંબર ઉપર ફોન કરવો ભાવ.તે રોડ ઉપર 24/25લાખ ચાલે છે.મારે 22લાખ સુધી માં દેવાની છે 9428086346 વતન પ્રાચી પીપળા.હાલ અમદાવાદ.

₹2300000

संपर्क विवरण

संपर्क व्यक्ति

Chandrakant Vyas

स्थान

सूत्रपाड़ा, गिर सोमनाथ

समान पोस्ट्स

और देखें
Piplana Pane App Icon तेज़ पोस्टिंग और नवीनतम मूल्यों के लिए हमारा मोबाइल ऐप इंस्टॉल करें!
डाउनलोड करें