Post Image 1
Post Image 2

કેશોદ

જમીન ૨૨ વિધા ૧ કુવો નેસર પાણી ૭.૫ હોસપાવર નુ કનેક્શન ૨ બોર નેસર પાણી ૧૫ હોસ્પાવર નુ કનેક્શન રેવા માટે મકાન ૧૨x૧૨ ના રૂમ બે નીરણ માટે ગોડાઉન બેરૂમ રસોડુ ઓસરી સંડાસ બાથરૂમ ડેલીપેક મકાન ૧૨x૧૪ ના રૂમ ગાય ભેસ બાંધવા માટે 20x20 ની જગ્યા બધી જગ્યા એ સીમેન્ટ ના પતરા વાપરેલ છે ૧૫ આંબા જામફળી કેશોદનો સીટી સર્વનંબર જૂની સરત ની જમીન ચાંદી ગઢના પાટિયા થી સીમેન્ટ રોડ છેક વાડી સુધી રસ્તો ૧૪ ફુટ પહોળા

₹1550000

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

Hirenkumar Ankola

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

કેશોદ, કેશોદ, જુનાગઢ

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો