Post Image 1
Post Image 2
Post Image 3

રોડ ટચ ચીકુ નો બગીચો વેચવાનો છે.

જુનાગઢ થી કેશોદ હાઇવે (NH 151 four lane) મેઇન રોડ ટચ. જુનાગઢ થી માત્ર ૧૮ કીલોમીટર દુર મોકાની ૩૦ વિઘા ચીકુ ની બાગ (જુની શરતની) વેચવાની છે. ૫૦૦ ચીકુ ના જાડ ૩ રૂમ નું ફાર્મ હાઉસ. ૧ કૂવો ( ૭.૫ HP ની અને ૩ HP ની મોટર) અંડર ગ્રાઉન્ડ પાઇપલાઇન વિઘા નો ભાવ અને લોકેશન માટે માલિકને કોલ કરો. દુષ્યંતભાઈ મો. ૯૯૭૯૬ ૪૦૪૦૫.

₹3000000

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

Dushyant Agravat

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

વંથલી, વંથલી, જુનાગઢ

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો