Post Image 1

ગાય વેચવાની છે

ગીર ગાય વેચવાની છે ત્રીજું વેતર ગાભની છે બે મહિનાને આઠ દિવસ થયા છે આગલાવેતરમાં 6 લીટર દૂધ હતું એક ટાઈમ નું સારી વર્ષ દોઢ વર્ષની પાડી ખડેલી હોય તો સાટા પણ કરવા છે ફોટો મુકેલ છે એ આગલા વેતરનો છે અત્યારે દૂધ આપતી નથી

₹15000

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

ધનશયામ ભાઇ ડાંગર

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

જાલસીકા, વાંકાનેર, મોરબી

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો