Post Image 1
Post Image 2
Post Image 3

ગીર વાછડી વેસવાની છે.

આ વાછડી વેસવાની છે. ઉમર 20 મહિના ની છે બીજદાન ની છે. એની માનું દૂધ 7 લિટર છે.અને એના બાપ ની બધી ડિટેલ મારી પાછે છે. કિંમત 25 હજાર છૂટ ધવરાવેલ વાછડી છે. લેવી હોય ઈ ફોન કરો અથવા રૂબરૂ જોય જાવું કિંમત માં થોડો ધણો ફેરફાર થછે

₹20000

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

અજય ભાઇ આહીર

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

દાત્રાણા, મેંદરડા, જુનાગઢ

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો