Post Image 1
Post Image 2
Post Image 3

બીજું વેતર વિહાશે ભેંસ

આ ભેંસ વેચવાની છે દસમો મહિનો ગાભણી છે બીજુ વેતર વિહાશે લંબાઈ ઊંચાઈ પુરેપુરી આઉં આંચળ ની એકદમ ચોખ્ખી કોઇએ ફોટો વિડિઓ નાખવા બાબતે ફોન કરવા નહીં લેવાની ગણતરી હોય તો રૂબરૂ જોઈ જવી ફોટાઓ વિડિયો નાખવામાં આવશે નહીં ફોન કરવાનો સમય સવારે નવ સાંજે પાંચ વાગ્યા સુધી કીંમત અંદાજીત છે ૧૭૦૦૦૦૦

₹170000

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

Sanjay Parmar

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

મંડેર, પોરબંદર

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો