Post Image 1
Post Image 2
Post Image 3

બે ભેંસુ વેચવાની છે

બે ભેસુ વેચવાની છે એક દોઢ મહિના ની વેણેલી છે એક અઢી મહિના ની વેણેલી છે બે ના પાડેલા મરી ગયા છે ખાણ ઉપર ધોવા દઈએ છે એકમાં ચાર લીટર દૂધ આવે છે એકમમાં 3 l દૂધ આવે છે એક ત્રીજા વેતરમાં છે એક ચોથા વેતરમાં છે બે બે ભેંસો આપી દેવાની છે આચાર પેટ ગરમીની જવાબદારી

₹160000

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

Hamirbhai Kodiyatar

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

તરસાઈ, જામજોધપુર, જામનગર

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો