Post Image 1
Post Image 2
Post Image 3

ગીર ગાય વેચવાની છે

ગીર ગાય વેચવાની છે આઠ મહિનાનો ગાભ બીજું વેતર પેલા વેતરમાં છ લીટર દૂધ હતું લાંબા સમય સુધી ધોવા દેશે આચલ ગરમી ની જવાબદારી મોરબી જીલ્લો વાંકાનેર તાલુકો ગામ ઠીકરીયાળા કિંમત ₹40,000

₹40000

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

સતાભાઈ ડાંગર

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

ઠીકરીયાળા, વાંકાનેર, મોરબી

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો