Post Image 1
Post Image 2
Post Image 3
Post Image 4
Post Image 5
Post Image 6

માર્ટિન સુપર સરદાર કાંધુ એલિવેટર

માર્ટિન સુપર સરદાર કાંધુ એલિવેટર મોડલ ધાણા, જીરું, ચણા, મગ, અડદ, તુવેર, સોયાબીન, અજમા, તલ, કલોંજી જેવા પાકોમાં ખેડૂતોમાં સુપ્રસિદ્ધ મોડલ છે. આ થ્રેશર માં કાંધાનું એલિવેટર હોવાથી મજૂરોની બચત થાય છે તથા બેવડો માલ આપમેળે રિટર્ન થઈ જાય છે.

₹420000

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

Dharmik Patel

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

ઊંઝા, ઉઝા, મહેસાણા

સુરક્ષિત. સરળ. સ્થાનિક. આ રીતે પીપળાના પાને પર સોદા થાય છે.

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો