Post Image 1
Post Image 2
Post Image 3

વેચવાના છે લેબ્રાડોર કુતરી

વેક્સિન સહિત ફિક્સ ભાવ ફિમેલ જ છે મેલ નથી ને ભાવ ફિક્સ છે ૧૧૦૦૦/- એના થી ઓછા નઈ થાય સારી ક્વોલિટી ને પ્યૉર લેબ્રાડોર એપ્પલ કટ હેવી બોન છે ઘર ધરાવ છે પેટશોપ ની નથી ભાવનગર માં રૂબરૂ જોવા મળશે બાકી અમદાવાદ રાજકોટ બોટાદ મહુવા સુધી ફ્રી માં પોચાડી દેવામાં આવશે લઈ જવા માટે બાસ્કેટ તમારે લેવાનું રહેશે ✅11000/- fix આ ભાવ માં લેવાની ઈચ્છા હોય તો જ ફોન કરવો ભાવ ઓછો થશે નહીં ✅ 🛑 ડિલિવરી લેતા પેલા live જોવા મળશે વિડિઓ કોલ માં 🛑 ⚠️ ડિલિવરી માટે ૫૦૦/- ઓનલાઈન પે કરવાના રહેશે ત્યાં પોચ્યા બાદ જો નઈ લ્યો તો આપેલ રકમ પાછી મળશે નહીં ⚠️ 11000/- માં delivery charge આવી ગયો

₹7000

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

Devendrasinh Rathod

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

ભાવનગર

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો