રાજકોટ ભુમિ કંપની નુ ગ્રાઉન્ડ ડીગર રાપ શીગ ઉપાડવાની મગફળી કાઢવાની રાપ માત્ર 10 વીઘા જમીનમાં હાકેલ છે રાજકોટ ભુમિ કંપની ની ઓરણી 17 દાતા ની 19 વોટર ની સાવ નવેનવી છે હા ક્યાં વગર ની છે ટોપ મોડલ છે સાવરકુંડલા મહાલક્ષ્મી કંપની ની દાંતી છે સાવ નવેનવી છે કોસુવાળી હેવી દાંતી છે નવ દાતા ના નાવ્યા છે મહુવા ચીત્રોડા કંપની ના રાંદલ ના બનાવટ છે ચવડા ત્રણ પાવડી ના પલાવ માત્ર 30 વીઘા જમીનમાં હાકેલ છે હળ જસદણ નું વૃંદાવન થેસર જંબો ટોપ મોડલ છે માત્ર બે સીજન હાકેલુ છે ખાલી ઘર નામાજ કંપની કડીસન છે શક્તિ માન કંપની નુ રોટાવેટર છે છ ફુટ નુ છે બેતાલી બ્લેડ બધી વસ્તુ મા ફુલ જવાબદારી હો વાલા
₹0
Bharat Odedara
જોવા માટે લોગિન કરો
પોરબંદર, ગુજરાત
Khoda Keshwala
જોવા માટે લોગિન કરો
પોરબંદર, ગુજરાત
Krupalsinh Jadeja
જોવા માટે લોગિન કરો
મોરબી, ગુજરાત
Rajubhai Amar
જોવા માટે લોગિન કરો
પોરબંદર, ગુજરાત
શ્રી ગોપાલ એગ્રો ઈન્ડસ્ટ્રીઝ સંજય વઘાસીયા
જોવા માટે લોગિન કરો
રાજકોટ, ગુજરાત
નીરવ બોરખતરીયા
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ! ખરીદો, વેચો અને કૃષિ માટે જરૂરી બધું શોધો.
હજારો કૃષિ જાહેરાતોનો ત્વરિત ઍક્સેસ મેળવો
જાહેરાતો બ્રાઉઝ કરો, ભાવો તપાસો અને ડીલર્સ સાથે જોડાઓ
તમારા ઉત્પાદનો વેચો અથવા જે જોઈએ તે શોધો
ભારતભરના 50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ!
50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર