સુરત થી સૌરાષ્ટ્ર (વાયા જસદણ) રૂટ પર ચાલતી બસ માટે અનુભવી કંડકટર જોઈએ. રૂટ સમય: રોજ રાત્રે 10:00 વાગ્યે સુરતથી પ્રસ્થાન. બીજા દિવસે સવારે 8–9 વાગ્યે સૌરાષ્ટ્ર પહોંચે. બપોરે 5:00 વાગ્યે પરત પ્રસ્થાન. બીજા દિવસે સવારે 5–6 વાગ્યે સુરત પહોંચે. પગાર: ₹500 પ્રતિ ટ્રિપ + પાર્સલ અને લોકલ પેસેન્જર આવકમાં ત્રીજો ભાગ. અંદાજિત માસિક કમાણી: ₹18,000 થી ₹25000 (મહેનત અને આવડત મુજબ). શરતો: • કંડકટર તરીકેનો અનુભવ જરૂરી • રૂટ અને મુસાફરો હેન્ડલ કરવાનો અનુભવ હોવો જોઈએ • દારૂનો નશા કરનાર વ્યક્તિ ન ચાલે • લાંબા ગાળે કામ કરવા તૈયાર હોવું જોઈએ ફક્ત અનુભવી અને ગંભીર વ્યક્તિઓ જ સંપર્ક કરે. અગાઉથી કોઈ ઉપાડ આપવામાં આવશે નહીં.
₹0
Saramana Mori
જોવા માટે લોગિન કરો
પોરબંદર, ગુજરાત
Bharatbhai Rathod
જોવા માટે લોગિન કરો
ગીર સોમનાથ, ગુજરાત
Jayu Ahir
જોવા માટે લોગિન કરો
રાજકોટ, ગુજરાત
Aniruddhsinh Jadeja
જોવા માટે લોગિન કરો
રાજકોટ, ગુજરાત
Yashpalsinh Gohil
જોવા માટે લોગિન કરો
ભાવનગર, ગુજરાત
તેજસ કણજરીયા
જોવા માટે લોગિન કરો
બોટાદ, ગુજરાત
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ! ખરીદો, વેચો અને કૃષિ માટે જરૂરી તમામ વસ્તુઓ સરળતાથી શોધો.
હજારો કૃષિ જાહેરાતોનો ત્વરિત ઍક્સેસ મેળવો
જાહેરાતો બ્રાઉઝ કરો, ભાવો તપાસો અને ડીલર્સ સાથે જોડાઓ
તમારા ઉત્પાદનો વેચો અથવા જે જોઈએ તે શોધો
ભારતભરના 50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ!
50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર