Post Image 1
Post Image 2
Post Image 3

ગીર ક્રોસ હોડકી અને 1 ગાય

ગીર ક્રોસ હોડકી સારા ડોઝ ની છે પાળવા જેવી અને એક જર્સી ગાય 5 મો મહિનો ગાભની છે કોઈ ને જોતી હોય તો લય જાવ બે મફત દેવાની છે ગાય વ્યાય ત્યારે 4.5 લિટર દૂધ કરે સાવ સોજી ગાય છે

₹0

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

જયદિપ વાઢેર

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

મીતીયાજ, કોડીનાર, ગીર સોમનાથ

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો