*શિવ લહેરી રિયલ એસ્ટેટ* *જમીન લે વેચ માટે સંપર્ક કરો* 9879037892 જમીન લેવાની છે કોઈ બ્રોકર કે ઓનર પાસે હોય તો જણાવવા વિનંતી👇 ( 1 ) રાજકોટ થી 20 કિલોમીટર ની અંદર 15 થી 20 વીઘા ફાર્મ હાઉસ લેવાનું છે કોઈ પ્રોપર્ટી ડીલર કે ઓનર પાસે હોય તો જણાવવા વિનંતી ( 2 ) જામકનોણા થી કાલાવડ રોડ જામકનોણા થી 6 કિલોમીટરની અંદર રોડ ટચ 20 થી 25 વીઘા જમીન લેવાની છે ( 3 ) 400 થી 500 એકર સપાટ જમીન જોઈએ છે સૌરાષ્ટ્રના કોઈ પણ જિલ્લામાં ચાલશે શરત એક લેનાર પાર્ટી બધું પેમેન્ટ વાઈટમાં આપશે *જમીન વેચવાની છે*👇 45 વીઘા કુવો કનેક્શન નેચર પાણી ત્રણ રૂમવાળા ઓસરી ઉતાર મકાન એક ગોડાઉન વેણુ નદીમાંથી પાઇપલાઇન નાખેલ જીલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા સર્વે નંબર નીલાખા વિઘાના 7,50,000 ( 2 ) 7.5 વીઘા અરણી પડવલા રોડ થી એક કિલોમીટર અંદર કૂવો કનેક્શન બે સીઝનનું પાણી જીલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા સર્વે નંબર ઘેટીયા ખીરસરા 52 લાખમાં ઉચક દેવાની છે ( 3 ) 35 વીઘા કૂવો કનેક્શન પાનેલી વાલાસણ રોડ થી બે કિલોમીટર અંદર એન આર કોન પવનચક્કી રસ્તાના કાઠેજીલ્લો જામનગર તાલુકો જામજોધપુર સર્વે નંબર ધ્રાફા વીઘા ના 7 લાખ ( 4 ) 35 વીઘા કૂવો કનેક્શન નેસર પાણી ગામની નજીક જીલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા સર્વે નંબર તલગણા વિઘાના 6,50,000 ( 5 ) 5 વીઘા કૂવો કનેક્શન ત્રણ સીઝનનું પાણી ઉપલેટા થી 4 કિલોમીટર જીલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા સર્વે નંબર ઉપલેટા વીઘા ના 800000 ( 6 ) 55 વીઘા ભાયાવદર પડવલા રોડ પર બે બોર કૂવો કનેક્શન નેચર પાણી મકાન વાડીએ રેણાક થાય તેવા મકાન જીલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા સર્વે નંબર પડવલા વિઘાના 9 લાખ ( 7 ) 8 વીઘા બોર કનેક્શન 600 આંબાના ઝાડ જામજોધપુર થી બે કિલોમીટર સારા લોકેશનમાં જિલ્લો જામનગર તાલુકો જામજોધપુર સર્વે નંબર જામજોધપુર 68 લાખમાં બેઠક થાય ( 8 ) 8 વીઘા જુનાગઢ થી બિલકુલ નજીક બોર કનેક્શન 3 સિઝનનું પાણી જિલ્લો જુનાગઢ તાલુકો જુનાગઢ સરવે નંબર મજેવડી વીઘા 11 લાખ રોડ ટચ ( 9 ) 28 વીઘા ધોરાજી જામકનોણા રોડ કુવો કનેક્શન ફુલ સગવડ જીલ્લો રાજકોટ તાલુકો ધોરાજી સરવે નંબર ધોરાજી વિઘાના 25 લાખ રોડ ટચ ( 10 ) 15 વીઘા ધોરાજી જામકનોણા રોડ કુવો કનેક્શન ગોડાઉન મકાન જીલ્લો રાજકોટ તાલુકો ધોરાજી સરવે નંબર ધોરાજી વિઘાના 32 લાખ ( 11 ) 14 વીઘા ગામથી નજીક બોર કનેક્શન નેચર પાણી જીલ્લો જામનગર તાલુકો જામજોધપુર સર્વે નંબર બાલવા વિઘાના 9 લાખ ( 12 ) 20 વીઘા ગોંડલ જામકનોણા રોડ થી બીજો નંબર કૂવો કનેક્શન 3 સિઝનનું પાણી જિલ્લો રાજકોટ તાલુકો ગોંડલ સર્વે નંબર ત્રાકુડા વિઘાના 22 લાખ ( 13 ) 10 વીઘા હરીપર વડાળી રોડ ટચ જીલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા સર્વે નંબર હરીપર વિઘાના સાત લાખ ( 14 ) 22 વીઘા વડાળી થી હરીપર રોડ થી બીજો નંબર બે કુવા કનેક્શન પાણીવાળી જગ્યા જીલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા સર્વે નંબર વડાળી વિઘાના 9 લાખ 9.0000 ( 15 ) સાતબાર માં 5 વીઘા વાવેતર 8 વીઘા નું બોર કનેક્શન નેચર પાણી 3 સિઝનનું પાણી જીલ્લો જામનગર તાલુકો જામજોધપુર સર્વે નંબર જામવાડી વિઘાના 8 લાખ ( 16 ) 18 વીઘા બોર કનેક્શન ત્રણ સિઝન નું પાણી નદીના કાંઠે વાડીએ મકાન ફરતી તાર ફેન્સીંગ જામનગર થી 15 કિલોમીટર દૂર કિલો જામનગર તાલુકો જામનગર સર્વે નંબર કોજા વિઘાના 20 લાખ ( 17 ) 42 વીઘા કૂવો કનેક્શન 28 વીઘામાં સરગવો અને 14 વીઘામાં લીંબુડી ના ઝાડ છે 42 વીઘા માં ડ્રીપ પાથરેલી છે સરગવામાં સિંગુ આવે છે અને લીંબુડી માં લીંબુ પણ ઉતરે છે જીલ્લો અમરેલી તાલુકો સાવરકુંડલા સર્વે નંબર વાદા વિઘાના સાત લાખ ( 18 ) 35 વીઘા રોડ થી એક કિલોમીટર અંદર કૂવો કનેક્શન ત્રણ સિઝનનું પાણી અત્યારે આખામાં વાવેતર જીલો જામનગર તાલુકો જામજોધપુર સર્વે નંબર પરડવા વિઘાના 6 લાખ ( 19 ) 3 એકર નિકાવા થી મેટીયા ડબલ પટ્ટી રોડ થી એક કિલોમીટર અંદર ફરતો વંડો કુવો કનેક્શન વાડીએ મકાન જિલ્લો જામનગર તાલુકો કાલાવડ સર્વે નંબર મેટીયા 1 એકર ના 80 લાખ ( 20 ) 12 વીઘા આંબાનો બગીચો 22 વર્ષ જુના આંબાના ઝાડ ગામના પાદરમાં કુવો કનેક્શન રહેવાના સારા મકાન જિલ્લો ગીર સોમનાથ તાલુકો તાલાલા સર્વે નંબર વીરપુર વિઘાના 31,51000 ( 21 ) 56 વીઘા 1 કુવો 1 બોર કનેક્શન બે સિઝનનું પાણી જીલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા સર્વે નંબર કલારીયા વિગા ના 11,11,111 ( 22 ) 114 વીઘા ઈશાપુર હડમતીયા રોડ ટચ બે કુવા બે બોર કનેક્શન વાડીએ મકાન નેસર પાણી કિલો જુનાગઢ તાલુકો જુનાગઢ સરવે નંબર ઇસાપુર વિઘાના 14 લાખ ( 23 ) 11 વીઘા માત્રાવડ ચાવંડી રોડ થી એક કિલોમીટર અંદર કૂવો કનેક્શન બે સીઝનનું પાણી જીલ્લો રાજકોટ તાલુકો જામકનોડા સરવે નંબર માત્રાવડ વિઘાના સવા સાત લાખ 7.25000 ( 24 ) ઘેટીયા ખીરસરા થી વડાળી રોડ થી બીજો નંબર કૂવો કનેક્શન નદીમાંથી પાઇપલાઇન નાખેલી ત્રણ સિઝનનું પાણી જીલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા સર્વે નંબર ઘેટીયા ખીરસરા વીઘા ના 12 લાખ ( 25 ) 5 વીઘા ઉપલેટા ભાયાવદર ડબલ પટ્ટી રોડ ટચ ઉપલેટા થી બિલકુલ નજીક જીલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા સર્વે નંબર ઉપલેટા વિઘાના 16 લાખ નાના બજેટ માટે જમીન લેવા જેવી ( 26 ) 8 વીઘા જમીન સપાટ છે અત્યારે હાલમાં પડતર છે જીલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા સર્વે નંબર તલગાણા વિઘાના 4,25,000 ( 27 ) 20 એકર ખેરડી રફાળા રોડ થી બીજો નંબર બે કુવા કનેક્શન નેસર પાણી વાડીએ મકાનની ફૂલ સગવડ મઘરવાડા રફાળા ડબલ પટ્ટી રોડ થી બે કિલોમીટર અંદર જીલ્લો રાજકોટ તાલુકો રાજકોટ સર્વે નંબર રફાળા એકર ના એક કરોડને 20 લાખ ( 28 ) 22 વીઘા ખેતીલાયક જમીન વેચવાની છે જીલ્લો જામનગર તાલુકો જોડીયા સર્વે નંબર રણજીતપર વિઘાના 4.10 લાખ ( 29 ) 98 વીઘા વાવેતર થાય તેવી જગ્યા ભાયાવદર થી 9 કિલોમીટર જીલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા વિઘાના 4 લાખ ( 30 ) જામનગર રિલાયન્સ ટાઉનશીપ ની બાજુમાં 71 વીઘા બે કુવા કનેક્શન નેચર પાણી ગાગવા ગેટ માધવ ફાર્મ ની બાજુમાં જીલ્લો જામનગર તાલુકો જામનગર 40% બદલો ચાલશે વિઘાના 22 00,000 ( 31 ) સાડા પાંચ વીઘા બાજુમાં ફુલ ડેવલોપમેન્ટ ગ્રીન સીટી સોસાયટી રોડ ટચ ની બાજુમાં રવાપરા મોરબી વિઘાના 4 કરોડ 75 લાખ ( 32 ) 33 વિઘા કૂવો કનેક્શન નેચર પાણી વાળી માલ ભરવાનો ગોડાઉન જિલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા સર્વે નંબર કોલકી વિઘાના 12 લાખ રોડ ટચ ( 33 ) માથક સુંદરી રોડ ટચ 20 વીઘા5 બોર કનેક્શન નેચર પાણીવાળી 50% માં લીંબુનું વાવેતર જીલ્લો મોરબી તાલુકો હળવદ સર્વે નંબર માથક વિઘાના 25 ( 34 ) 30 વીઘા કૂવો કનેક્શન નેચર પાણી ફરતી ફેન્સીંગ જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો થાન સરવે નંબર નવાગામ વિઘાના 6 લાખ ( 35 ) બાલાજી વેફર ની બાજુમાં ચાર એકર જિલ્લો રાજકોટ તાલુકો લોધીકા સર્વે નંબર વાજડી એકર ના 5 કરોડ ( 36 ) 8 વીઘા બરડીયા ગામથી એક કિલોમીટર અંદર કુવો સયારો સીઝન નું પાણી જીલો રાજકોટ તાલુકો જામકનોણા સર્વે નંબર બરડીયા વિઘા ના 10 લાખ રોડ ટચ ( 37 ) 50 વીઘા બે કુવા કનેક્શન નર્મદાનું પાણી વાડીએ બે માળના મકાન બીશેરો ટાઇલ્સ ની બાજુમાં જીલ્લો મોરબી તાલુકો હળવદ સર્વે નંબર ચરડવા વિઘાના 45 લાખ રોડ ટચ ( 38 ) 11 વીઘા ઘેટીયા ખીરસરા થી પડવલા સીદસર રોડ બોર કનેક્શન જીલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા સર્વે નંબર ઘેટીયા ખીરસરા વીઘા ના 12,00,000 રોડ ટચ ( 39 ) 14 વીઘા લાઈટ ભીમોરા માણાવદર ડબલ પટ્ટી રોડ ટચ 2 કુવા કનેક્શન ત્રણ સિઝનનું પાણી જીલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા સર્નંબર લાઈટ ભીમોરા એક કરોડ 17 લાખ ( 40 ) 20 વીઘા બરડીયા થી મોજ ખીજડીયા રોડ થી એક કિલોમીટર અંદર વિસ જીલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા સર્વે નંબર મોજ ખીજડીયા વીઘા ના 7 લાખ રોડ ટચ ( 41 ) જામજોધપુર અમરાપર 27 વીઘા કુવો કનેક્શન ત્રણ સિઝનનું પાણી ગોડાઉન રહેવાના મકાન વિઘાના 8 લાખ ( 42 ) 70 વિઘા જમીન કુવો કનેક્શન 2 સીઝનનું પાની જિલ્લો જુનાગઢ તાલુકો વિસાવદર સર્વે નંબર વેકરીયા વીઘા na 6 લાખ ( 43 ) 8 વીઘા રોડ થી બે કિલોમીટર જામજોધપુર નો સર્વે નંબર 70 લાખ ( 44 ) રોડ ટચ 6 વીઘા ગામથી બિલકુલ નજીક જીલ્લો જામનગર તાલુકો જામજોધપુર સર્વે નંબર બાલવા વિઘાના 11 લાખ ( 45 ) રોડ ટચ 5 એકર સરધાર હરીપર રોડ કુવો કનેક્શન પાણીવાળી જમીન ચારથી ત્રણ કિલોમીટર ભાવનગર રોડ જીલ્લો રાજકોટ સર્વે નંબર સરધાર એકર ના 1 કરોડ 60 લાખ ( 46 ) 14.5 વીઘા શાપુર ગામના પાદરમાં ફૂલ સગવડ કુવો કનેક્શન બોર વાડીએ મકાન ગોડાઉન 30 નાળિયેરીના ઝાડ જીલ્લો જુનાગઢ તાલુકો જુનાગઢ સરવે નંબર શાપુર વિઘાના 25 લાખ કોન્ટેક્ટ કરો : 9879037892 🙏
₹100000
Safe. Simple. Local. That’s how deals happen on Piplana Pane.
Kimbhai Suva
Login to view
Devbhoomi Dwarka, Gujarat
Uday Kasundra
Login to view
Junagadh, Gujarat
મહેમુદ ઓઢા
Login to view
Devbhoomi Dwarka, Gujarat
Renish Vachhani
Login to view
Junagadh, Gujarat
સંજયભાઈ શીલુ
Login to view
Jamnagar, Gujarat
દિપક કાલરિયા
Login to view
Rajkot, Gujarat
Join India's largest agricultural classified platform! Buy, sell, and discover everything you need for farming.
Get instant access to thousands of agricultural ads
Browse ads, check prices, and connect with dealers
Sell your products or find what you need
Trusted by 1.5M+ farmers across India
Join India's largest agricultural classified platform!
Trusted by 1.5M+ farmers