કમલેશ પટેલ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
જમીન વેચવાની છે. માણાવદર
જમીન વેચવાની છે માણાવદર 15 વીઘા જુનાગઢ હાઈવે રોડ થી અંદર લગભગ ત્રીજું ખેતર ભાલેચડા ગામના પાદર નું પહેલું ખેતર છે ખૂબ જ કાળી માટી ફર્સ્ટ નંબર નું ખેતર એક કુવો એક બોર લાઈટ કનેક્શન એક વીઘા નો ભાવ ૧૦૫૧૦૦૦ રાખેલો છે માણાવદર થી ફક્ત બે કિલોમીટર છે