Yuvraj Kathi ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
આ ઘોડી વેચવા ની છે સાટા પન કરવા ના છે 3 વરસ ની છે સાલુ ફુલેકાની રામે છે બે પાગે ચાલે પન છે 30 રેવાલ હાલે પગ પાયા ની ચોખી બાલ ભમરી ની ચોખી ફુલે કાની જવાબ દારી થી આપવા ની છે