ઘોડી વેચવાની છે
પયોર કાઠિયાવાડી ઘોડી છે
કાઠિયાવાડી રીંગ મા ૨ વખત નંબર આવેલ છે
૩ ઠાણ લીધા છે
ઉમર આસરે ૧૨ થી ૧૫ વર્ષ ની વચ્ચે
સાવ સોજી
કોઈ પણ ખરાબ ભમરી નથી
દેવમણ છે
રેવાલ 28 30 ચાલે
કાઠીયાવાડી લેવાની ગણતરી હોય એ જ ફોન ને મેસેજ કરે
...વધુ વાંચો
Dilavarsinh Chavda