• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Pratik Boricha

  • Jun 10 '24 10:25 AM

વછેરી લેવાની છે

  • Pratik Boricha ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

કોઈ પાસે નુંકરી અથવા સંજાબ અથવા લાલ મુંડી વછેરી હોય તો ફોટા વિડિયો નાખો દુબરી હસે તો પણ હાલસે ઉંમર 4 મહિના થી 1 વરસ ની અંદર ની હોવી હોય બીજો કલર નો હાલે એટલે બીજા વછેરી ના ફોટા નાખવા નઇ


સ્થળ : રાજકોટ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.