• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
gir kros gay ve...
gir kros gay ve...
gir kros gay ve...
gir kros gay ve...
gir kros gay ve...
gir kros gay ve...
  • Ghansyam Bhai Hirpara

  • May 30 '25 07:23 AM

gir kros gay vesvanise

  • Ghansyam Bhai Hirpara ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

vetar 4 20 divasni Kasi 3 aasal 9 litarni geranti


₹ 55000

સ્થળ : આમોદ્રા,ઉના,ગીર સોમનાથ

આખા ગુજરાત માં ડિલિવરી કરી દેશું
🔴 આપના પશુઓ માટે પૌષ્ટિક અને પ્રોટીન યુક્ત લીલો ચારો 1️⃣તાઇવાન2️⃣કાળું નેપિયર 3️⃣હાફ રેડ નેપિયર 4️⃣ પાંદડીયા ની કાતરી મળશે. 🔴આખા ગુજરાત માં ડિલિવરી કરી આપશું 1️⃣પશુ પાલક મિત્રો હવે લીલા ચારા ની ચિંતા માંથી છુટકારો મેળવો. 2️⃣વાઠવા માં ઓછી મહેનત. 3️⃣બીજા બધા ચારા કરતા વધુ ઉત્પાદન અને વાવેતર માં કોઈ મજૂરી નહિ. 4️⃣સ્વાદ માં એકદમ મીઠું અને પોચું. દૂધ. ફેટ અને પશુના સ્વાથ્ય માં વધારો કરે. 5️⃣ ક્ષારીય તેમજ નબળા પાણી માં પણ સૌથી વધુ ઉત્પાદન આપતી વેરાયટી. 6️⃣એકવાર વાવેતર કર્યા પછી વારંવાર ખેડ બિયારણ અને મજૂરી નાં ખર્ચ માંથી છુટકારો. 7️⃣પહેલી કાપણી 60 દિવસે અને પછી ની કાપણી દર 45 દિવસે. 8️⃣એક વાર વાવેતર કર્યા બાદ 5 થી 6 વર્ષ સુધી સતત સારું ઉત્પાદન આપતી વેરાયટી. 9️⃣વધારા નાં લીલા ચારા ની સૂકવણી પણ કરી સકાય. 🔟ટપક ચિચાઈ માટે પણ અનુકૂળ 🔴સ્લીપ (કાતરીઓ) મેળવવા તથા વધુ માહિતી મેળવવા માટે સંપર્ક કરો. 🔴જીજ્ઞેશ ભાઈ 🔴 મુ . ચૌટા તા કુતિયાણા જી પોરબંદર 🔴રાજકોટ પોરબંદર🔴 નેશનલ હાઇવે મો.9913157157
...વધુ વાંચો
Jignesh Kothiya Verified User
ગાય વેચવાની છે
ટોટલ બે ગાયો વેચવાની છે સાવ સોજી ફુલ જવાબદારીથી આપવાની છે એક ગીર કુંઢી હોટકી બીજું વેતર એક થી દોઢ મહિનાની વાણેલ છે નીચે વાસળી છે સાડા ચાર થી પાંચ લીટર દૂધ આવે છે હાજરમાં બીજી ગાય ત્રીજું વેતર બે દિવસ ની વાણેલ છે નીચે વાસડો છે ચાર ચાર લીટર દૂધ હાજરમાં આવે છે બાકી પાંચ થી છ લીટર દૂધ કરશે બંને ગાયો સાવ સોજી છે લંબાઈ ઊંચાઈ વાળી છે હાટ ગજું પૂરું છે ગમે તેને દોય લેવાની છૂટ બાયુ ભાઈઓ ને બાંધી છોડી લેવાની છૂટ બાયુ ભાઈઓ ને બીજું વેતર હોટકી ની કિંમત 25000 ત્રીજું વેતર ગાય ની કિંમત 26,000 લેવા માટે ફોન કરીને રૂબરૂ આવી જવું જોયા પછી કિંમતમાં થોડા ઘણા ફેરફાર કરી આપશો નામ પરેશભાઈ મો 7201947960 ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ
...વધુ વાંચો
Paresh Bera
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.