Paresh Bera ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ટોટલ બે ગાયો વેચવાની છે સાવ સોજી ફુલ જવાબદારીથી આપવાની છે
એક ગીર કુંઢી હોટકી બીજું વેતર એક થી દોઢ મહિનાની વાણેલ છે નીચે વાસળી છે સાડા ચાર થી પાંચ લીટર દૂધ આવે છે હાજરમાં
બીજી ગાય ત્રીજું વેતર બે દિવસ ની વાણેલ છે નીચે વાસડો છે ચાર ચાર લીટર દૂધ હાજરમાં આવે છે બાકી પાંચ થી છ લીટર દૂધ કરશે
બંને ગાયો સાવ સોજી છે લંબાઈ ઊંચાઈ વાળી છે હાટ ગજું પૂરું છે ગમે તેને દોય લેવાની છૂટ બાયુ ભાઈઓ ને બાંધી છોડી લેવાની છૂટ બાયુ ભાઈઓ ને
બીજું વેતર હોટકી ની કિંમત 25000
ત્રીજું વેતર ગાય ની કિંમત 26,000
લેવા માટે ફોન કરીને રૂબરૂ આવી જવું જોયા પછી કિંમતમાં થોડા ઘણા ફેરફાર કરી આપશો
નામ પરેશભાઈ મો 7201947960
ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ