સિંધાલુ પથ્થરના ગાંગડા મળશે
સિંધાલુ પથ્થરના ગાંગડા લેવા માટે સંપર્ક કરો.
સિંધાલુ પથ્થરના ગાંગડાને પશુની ગમાન માં રાખવાથી પશુ એને ચાટે છે અને એના શરીરમાં જરૂરી મિનરલ એને મળી રહે છે.
નોંધ : પથ્થર નાની મોટી સાઈઝમાં મિક્સ માં આવશે. મિનિમમ સો કિલો સિંધાલુ પથ્થરના ગાંગડા મળશે.
તમારા નજીકના તાલુકા મથક સુધી , ટ્રાન્સપોર્ટમાં પહોંચાડી આપશુ. ટ્રાન્સપોર્ટે થી લેવડાવી લેવાની જવાબદારી આપની રહેશે. 3300 રૂપિયાના સો કિલો.
...વધુ વાંચો
Ozon Group