• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
સિંધાલુ પથ્થરના...
સિંધાલુ પથ્થરના...
સિંધાલુ પથ્થરના...
સિંધાલુ પથ્થરના...
સિંધાલુ પથ્થરના...
સિંધાલુ પથ્થરના...
  • Ozon Group

  • Jul 15 '25 03:24 PM

સિંધાલુ પથ્થરના ગાંગડા મળશે

  • Ozon Group ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

સિંધાલુ પથ્થરના ગાંગડા લેવા માટે સંપર્ક કરો. સિંધાલુ પથ્થરના ગાંગડાને પશુની ગમાન માં રાખવાથી પશુ એને ચાટે છે અને એના શરીરમાં જરૂરી મિનરલ એને મળી રહે છે. નોંધ : પથ્થર નાની મોટી સાઈઝમાં મિક્સ માં આવશે. મિનિમમ સો કિલો સિંધાલુ પથ્થરના ગાંગડા મળશે. તમારા નજીકના તાલુકા મથક સુધી , ટ્રાન્સપોર્ટમાં પહોંચાડી આપશુ. ટ્રાન્સપોર્ટે થી લેવડાવી લેવાની જવાબદારી આપની રહેશે. 3300 રૂપિયાના સો કિલો.


₹ 3300

સ્થળ : રાજકોટ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.