Bhupendra Virpara ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગીર ગાય 2 ફોટા છે એક નિ કિંમત 75 હજાર 8 મૉ મહિનૉ ચાલુ ત્રણ આચણ છે હાઈટ લબાઈ પુરી એક ફોટો છે એક નિ કિંમત 51 હજાર 5 મહિનૉ ચાલુ છે હાઈટ લબાઈ પુરી ટોટલ બે ગાય વેચવાની છે