Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ખેતીની જમીન લે-વેચ
ગુજરાત
દેવભુમિ દ્વારકા
mandavi no bhuko athava palo માંડવી નો ભૂકો અથવા પાલો વેચવાનો છે
Meet Khunti
Apr 29 '25 03:44 PM
mandavi no bhuko athava palo માંડવી નો ભૂકો અથવા પાલો વેચવાનો છે
Meet Khunti ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભૂકો અથવા પાલો વેચવાનો છે
₹ 45
સ્થળ : ગડુ,ભાણવડ,દેવભુમિ દ્વારકા
View All
આ વાડી વેસવા ની છે
આ વાડી વેસવા ની છે ફૂલ પાણી વડી અને ફુલ સૂવી ધા જેમકે બે રુમ અને ઓસળ અને રોસોડૂ વગેરે વગેરે એક બોર ને વાવ છે કીંમત દસ લાખ મો 9974036706 કૃપા કરીને
...વધુ વાંચો
Lakhan Parmar
જમીન લે વેચ માટે મળો
જમીન
...વધુ વાંચો
બટુકભાઈ હાથલીયા
જમીન શાખે વાવવા રાખવાની છે
50=100વીઘા રાજકોટ અમરેલી માં હોયતો કેજો
...વધુ વાંચો
Chetan Thummar
જમીન વેચવાની છે 7વિઘા
જુનાગઢ સોમનાથ હાઇવે ટચ
...વધુ વાંચો
Kaushik Bhut
જમીન
જમીન ગીર વિસ્તરમાં સાસણ દેવળીયા પાર્ક ની આજુ બાજુ જમીન લેવા માટે કોન્ટેક્ટ કરો. મો:૯૯૨૫૭૪૦૨૨૦
...વધુ વાંચો
Devraj Bhai Mori
રોડ ટસ જમીન વેશવાની છે આઠ વીધા
કડેગી રેવદરા રોડ ટસ જમીન વેશવાની છે 8 વીધા બીજુ આઠ વીધા પાણી વારૂ છે પાઈપલાઈન નાખેલ કુવો માડવી કપાસ ચણા ધ ઉ જીરુ વાવેતર થાય કીમત 470000 બીજા નો ભાવ 375000 લસણ ડુગરી વાવેતર થાય ચાલુ ખેતી
...વધુ વાંચો
Jadeja Devabhai
જમીન વેચવાની છે
11.5 કુલ જમીન બોર કનેક્શન
...વધુ વાંચો
Bharat Bhai Luva
જમીન લેવા માટે મળો
જમીન લેવા માટે મળો , જામ કંડોરના , ખજૂરડા , જામતિંબડી , ભાયાવદર , વડાળી , પડવલા
...વધુ વાંચો
Mahesh Bhai Dabhi
રોડ ટસ 13.5 વીઘા જમીન વેચવાની
13.5 વીઘા પોરબંદર રાજકોટ રોડ ટસ જમીન વેચવાની છે. ફુલ પાની વારી ફુલ લોકેસ વારી વરજાઞજારીયા ના પાટીયા ની બાજુ મા. ઇસરા ગામ નો સરવે. નબર છે.
...વધુ વાંચો
Lila Kuchhadiya
jamin vesavani se lijani jamin
12 vigha se ama 5 vigha ravaru se ne 7.5 vigha khate dar se kimat 28 lakh
...વધુ વાંચો
આશિષ બારડ
સવા સાત વિઘા જમીન છે 7 વિઘા
વેચવાની છે. ગામથી બિજુ ખેતર છે ફુલ પાણી 3 મોસમ થાઈ તેવી જમીન ,
...વધુ વાંચો
Katara Badhabhai
જમીન વેચવા ની છે
પોણા 13 વીઘા ફરતો વડો પાકો ૧૦૫ ફુટ કુવો ત્રણ મોસમ નું ફુલ પાણી સીસી ટીવી કેમેરો લેજર રેવલ કરાવેલ (૭.૫ HP પ્રાઇવેટ T.C) વડા ના ફરતે🌴 નારીયળી 🌴વાવેલ
...વધુ વાંચો
Raj Odedra
વાડી
20એકર
...વધુ વાંચો
Ghanshyam Kalotara
8.8 વિઘા જમીન વેચવાની છે
ગોસાબારા, રિસોર્ટ ની નજીક, લોકેશન વાળી
...વધુ વાંચો
હિતેશ ઓડેદરા
જમીન લેવાની છે
જમીન લેવાની છે જામજોધપુર ની આસપાસ ઘેલડા ઘુંઠડા વનાણા ગોપ જીનાવારી ઈશ્વરીયા ની બાજુમાં ચાલે રોકાણ કરવા માટે લેવી છે 10 15 વીઘા હાલે 9979054413
...વધુ વાંચો
Jagdishbhai Ahir
Kari Jamin se full pani vari
1 dar 1 kuvo
...વધુ વાંચો
Ramesh Motvadiya
આ ટ્રેકટર વેસવા નુ છે
મોડલ 2009 ખાતે થય જાછે આગલા ટાયર 50ટકા રેવા ના છે પાસલા ટાયર 90 ટકા રેવા ના છે કીમત મા ફેરફાર થય જાછે ટ્રેકટર ની કડીશન ટોપ રેવા નીછે જવાબ દારી થી વેસવા ની થા છે ટેકટર મહેદ્રા રેવાનુછે 7016465232
...વધુ વાંચો
Dhrti Oto
Jamin levech
koy pan prakar ni jami levech
...વધુ વાંચો
Manish Chavda
ખેતીની જમીન વેચવાની છે
ફુલ પાણી વાળી જમીન રોડ ટચ સાડા સાત વીઘા જમીન વેચવાની છે
...વધુ વાંચો
Iqbalmiya Kadarmiya Matari
આ ખેતર વેચવાનુ છે 6.5 વિઘા છે
ભોરાસરમાં આવેલુ છે રોડ થઈ 2 કિલોમીટર દુર છે પાસે પાણીની કેનાલ છે
...વધુ વાંચો
ભરત બાપોદરા
જમીન લેવાની છે
૮થી૧૦વિઘાજમીનલેવાનીછે જામજોધપુર તાલુકાના ગામ ડામા ભાણવડ તાલુકાના ગામ ડામા મેસેજ ન કરવો ફોન પર વાત કરવી
...વધુ વાંચો
ઉકાભાઈ ઉલવા
જમીન વેચવાની છે
જમીન વેચવાની છે કુતિયાણા તાલુકા ના હેલાબેલી ગામ રોડ ટચ 13 વિઘા 3 ગુઠા નેસર પાણી 1 કુવો 1 બોર લાઈટ કનેક્શન મકાન 1 વિઘા ના 11.50 લાખ અને કિંમત મા ફાર ફેર થઈ જાસે મો..9978760346 મો..9510141408
...વધુ વાંચો
Naga Bhai Modhavadiya
2 જમીન ભાવ માં
કલાણા ફૂલ પાણી રોડ થી બીજું ખેતર 11 વિઘા 80 લાખ ઉધડા રાવની ફુલ પાણી રોડ થી ત્રીજું ખેતર 14 વિઘા 7.5 લાખ ભાવ ભાવ માં થાય જાસે.
...વધુ વાંચો
Kuldeep Aapa
nitin chavda
nitin chavda
...વધુ વાંચો
Nitin Chavda
૫ વિઘા જમીન વેચવાની છે.
૫ વિઘા જમીન ની અંદર કૂવો, લાઈટ તેમજ પાણી ની લાઈન અને પાણી ની પણ સુવિધા છે.
...વધુ વાંચો
Nilesh D. Kuchhadiya
25 વીઘા પાણી વારી જમીન વેચવાની
જમીન વેચવા ની છે 25 વીઘા પાણી વારી છે ગામ થી 1.5 km થાય રેવા માટે બે મકાન છે બે દાર છે એક કૂવો છે ગામ માનપર ધારાગર આખી જમીન 25 વીઘા કુલ 17000000 માં દેવાની છે જેમાં થોડોક ફેરફાર થઈ જાશે
...વધુ વાંચો
Ram Chavda
જમીન વેચવાની છે (મોકાની જમીન)
•જામકંડોરણા તાલુકાનો રાજપરા ગામનો સર્વે નંબર •કાલાવડ હાઇવે થી ૧ ખેતર અંદર આવેલ છે •૨૫ વીઘા જમીન •બોર તથા લાઈટ કનેક્શન -: કોન્ટેક્ટ નંબર :- 9824923925 9099240556 જનકભાઈ પંડ્યા
...વધુ વાંચો
Jay Pandya
જમીન વેચવાની છે
ગામ માણેકવાડા નો સર્વે નંબર તાલુકો કેશોદ જીલ્લો જુનાગઢ ફોર ટ્રેક ઉપર આવેલી છે મસ્ત લોકેશન છે જમીન ફરતે પથ્થર ની દિવાલ છે રોડનો મોરો 332 ફોર છે લંબાઈ 600 ફૂટ છે ઊંડાઈ સાડી ચાર થી પાંચ ફૂટ કોઈપણ પ્રકારનો ઉદ્યોગ ને લાયક જમીન છે પેટ્રોલ પંપ કુલ હોસ્ટેલ સિમેન્ટ ને લગતો ઉદ્યોગ નર્સરી કે હોટલ કરી શકાય તેવું લોકેશન છે ઇલેક્ટ્રોનિક કે સીએનજી પેટ્રોલ પંપ પણ કરી શકાય તેવા લોકેશન બાજુમાં માણેકવાડા થી આવતા 500 મીટરના અંતરે ઇન્ડિયન પેટ્રોલ પંપ જુનાગઢ થી જતા ડાબી બાજુએ સામેની સાઈડમાં નાયરા પેટ્રોલ પંપ આવેલો છે ટોલનાકાથી દોઢ કિલોમીટર જુનાગઢ થી જતા જમણી બાજુએ આવેલ છે જમીનનો ભાવ 40લાખ વીઘા નો છે. જુનાગઢ થી જતા ઓનેસ્ટ હોટલથી એક કિલોમીટરના અંતરે જમણી બાજુએ આવેલ છે કોઈપણ કમિશન વાળા ભાઈઓ આવકાર્ય છે હાજાભાઇ ડાંગર મોબાઈલ કોન્ટેક્ટ 99258 73 100. ઉપર કોન્ટેક્ટ કરવો જય હિન્દ જય વંદે માતરમ
...વધુ વાંચો
હાજા ભાઈ ભીમાભાઇ ડાંગર
જમીન વેચવા ની છે
કાયદે સર રસ્તો (રાજ મારગ) 2 કેનાલ સાવ નજીક માં પાકો કૂવો લાઈટ કનેક્શન 5 થી 6 વીઘા ખરાબો 19.2 વીઘા કાયદેસર
...વધુ વાંચો
Manish Keshwala
જમીન લેવા અથવા વેછવા માટે મળો
જમીન લેવા અથવા વેછવા માટે મળો - પૉરબદર ,ભાણવટ , રાજકોટ , ચોટિલા
...વધુ વાંચો
Arjan Bhai Modhvadiya
લાઠોદરા ગામે જમિન વેચવાની છે
લાઠોદરા ગામ ને અડી ને જમીન પોણા 4 વિઘા વેચવાની છે વાડીમા બોર 200 ફુટ મા નેસર પાણી છે અેક મકાન અેક ગોડાઉન અેક ઢારીયુ ફુલ પાણી રૂબરૂમાં મળવુ
...વધુ વાંચો
મુના ભાઈ અબડા
8 vigha jamin
1 bor 1 kuvo સાંતલપૂર તા _ વંથલી જી_ જૂનાગઢ
...વધુ વાંચો
Ronak Monapara
જમીન વેચવાની છે
જમીન વેચવાની છે તા: ધોરાજી જી: રાજકોટ ગામ: નાગલખડા વીઘા: સાડા અઢાર ભાવ: એક વીઘાના દસલાખ ગામથી તદ્દન નજીક, કાયદેસર રસ્તો,ફૂલનેસર પાણી ,સ્વતંત્ર બોર, સ્વતંત્ર 12.50 એચપી નું કનેક્શન
...વધુ વાંચો
દિપક કાલરિયા
દુકાન વેચવાની છે
માંગરોળ સિટીમાં દુકાન વેચવાની છે લોકેશન સારું છે યમુના ઇન્ડિયન ગેસ ની સામે માંગરોળ કેશોદ રોડ માંગરોળ
...વધુ વાંચો
હરેશ પીઠીયા
ભીખન ભાઈ મોં 9510239690
જમીન વેચવાની છે વિઘા 23.29 છે સગવડમાં છે લાઈટ કનેક્શન 5 હોષ પાવર નુ રસ્તો ગાડી મારગ છે સીમ ગાધેશ્વર મંદિર થી વિસ્તાર દરબાર ની પાટી મા ગામ જામજોધપુર તા જામજોધપુર જી જામનગર
...વધુ વાંચો
ભીખન ભાઈ વીરા ભાઈ કોડીયાતર
જમીન વેચવાની છે.
૧૨.૫૦ વીઘા જમીન. ૧ બોર, ૧ કુવો, ડ્રિપ ઈરીગેશન સાથે ગોડાઉન, ટિબંડી - સોડવદર મેઈન રોડ રોડ થી ૪૦૦ મીટર અંદર ટિબંડી ગામ થી ૨ કિલો મીટર ૧૧૫૦૦૦૦ ની વીઘા
...વધુ વાંચો
Bhagirathkumar Vadariya
જમીન વેચવાની છે
જમીન વેચવાની છે 7 વીઘા ડામર રોડ કેનાલ ની બાજુમાં ૧ વિઘા નો ભાવ 1,75,000 ટીસી કનેક્શન 1બોર
...વધુ વાંચો
Nitesh Gauswami
6 વીઘા આંબા નો બગીચો
6 વીઘા આંબા નો બગીચો ફળદ્રુપ જમીન સારા માં સારી જમીન છે એક કૂવો , એક બોર , એક પાક્કું મકાન જમીન ની ચારે બાજુ તાર ફેંશિંગ કરેલ છે બગીચા માં કુલ 97 કેસર કેરી ના આંબા છે વંથલી ઓજત નદી હાઇવે થી સો ડગલાં જમીન છે હાઇવે ટચ જમીન છે 🙏 આપેલ કિંમત માં થોડો ઘણો ફેરફાર થઈ શકે 🙏
...વધુ વાંચો
Mahesh Bhai Dabhi
40 વિદ્યા જમીન વેચવાની છે
1 કૂવો અને 2 બોર 3 લાઇટ કનેક્શન ચારે બાજુ અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઇન બે મકાન પાકા ઓશરી બંધ . 1 ઢારીયું. 1 પતરા વાળુ મકાન RCC રોડ ટચ જમીન વાળોત્રા થી અણિયારી ના રસ્તે RCC રોડ સાઇડ ઊંચી અને પાક્કી દીવાલ એક વીઘા ના 900000 રૂપિયા પૂરા
...વધુ વાંચો
Raj Kanara
માણસો જોયે છે
ખેતી વાડી માટે ખેતી કામ કરી શકે તેવા માસિક કે વાર્ષિક પગાર થી માણસો જોયે છે
...વધુ વાંચો
Kishor Pampaniya
ખાણ
લીજ વેચવાનીછે 97260 15013
...વધુ વાંચો
Salim Noyda
બયોકોલ નું કારખાનું
બાયૉકોલ નું ચાલુ કારખાનું જમીન સાથે વેચવાનું છે 90mm બાયોકોલ મશીન , લોડર , હેમર, 20000 ફૂટ નો સેડ આ બધું વેચવાનું છે
...વધુ વાંચો
Happy Patel
18. વીઘા. જમીન વેચવાની
3. મોસમનું પાણી 100. ફુટ કૂવો લેસર લેવલ વાડી નદી માંથી લાઈન રોડ કાઠે. મોરઝર થી. સેવક દેવરીયા વારા 8320086604
...વધુ વાંચો
Meraman I Modhvadiya
જમીન વેચવા ની છે
નેચર પાણી
...વધુ વાંચો
Bhanubhai Modhavadiya
કુતીયાણા માં જમીન વેચવા છે
૧૫ વીધા રોડ પર આવેલી છે ચાર રૂમ રસોડું સડાસ બાથરૂમ એક ઞોડામ એક ઢારીયુ બે કુવા બે કનેક્શન ફોરલેન માં
...વધુ વાંચો
Jethabhai Bheda
14.5 વીધા વેચવાની છે
૧૪.૫ વીધા ૨ બોર નેસર પાણી ૧૦ નું કનેક્શન
...વધુ વાંચો
Breej Patel
જમીન વેચવાની છે. (મોકા ની જમીન)
•જામકંડોરણા તાલુકાનો રાજપરા ગામનો સર્વે નંબર •કાલાવડ હાઇવે થી ૧ ખેતર અંદર આવેલ છે •૨૫ વીઘા જમીન •બોર તથા લાઈટ કનેક્શન -: કોન્ટેક્ટ નંબર :- 9824923925 9099240556 જનકભાઈ પંડ્યા
...વધુ વાંચો
Jay Pandya
mandavi no bhuko athava palo માંડવી નો ભૂકો અથવા પાલો વેચવાનો છે
ભૂકો અથવા પાલો વેચવાનો છે
...વધુ વાંચો
Meet Khunti
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ