ગોપાલભાઈ પટેલ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ચાલુ કંડીશન ટપક પદ્ધતિ વેચવા ની છે નેટાફેમ કંપની છે અને જૈન કંપની છે.. બટેટા માં તેમજ . શાકભાજીમાં.અન્ય પાકોમાં વાપરવા માટે ટપક પદ્ધતિ મલી જશે... તરબૂચ તેમજ ટેટી.ના પાકોમાં પણ વાપરવા લાયક સારી એવી પદ્ધતિ હાજરમાં મળી જશે...