Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ડ્રિપ-ફુવારા લે-વેચ
ગુજરાત
જુનાગઢ
મશીન વેચવાનું છે
Ramesh Ahir
May 03 '25 09:31 AM
મશીન વેચવાનું છે
Ramesh Ahir ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડ્રિપ નું મશીન વેચવાનું છે નળી સંકેલવાનુ મો.9099869835.
₹ 15000
સ્થળ : સમેગા,માણાવદર,જુનાગઢ
View All
3 layan levani che koy bhai
3 layan levani che gadariya 800fut
...વધુ વાંચો
Hitendra Sinh Jadeja
ટપક પદ્ધતિ વેચવા ની છે
નેટાફેમ કંપની છે...16.2.40... અને .50.પચાસ બંડલ છે અને એક બંડલ ની કિંમત..2500... રૂપિયા છે અને.....20... બંડલ કંપની પેકીગ છે અને..30... બંડલ એક સીજન વાપરેલી છે અને બધા બંડલ સાથે આપવાના છે... સરેરાશ કિંમત રૂપિયા...2500..પુરા.. જાહેરાત બે વખત વાંચી ને પછી ફોન કરવો
...વધુ વાંચો
ગોપાલભાઈ પટેલ
5 HP ની દેડકો મોટર લેવાની છે
5 HP ની થ્રી ફેશ મોટર લેવાની છે. કોઈ ને વેચવાની હોય તો ફોન કરે. મો. 9687595927
...વધુ વાંચો
Hemat Chudasama
બંબો વેચવાનો છે
બંબો વેચવાનો છે ડોઢનો પાઈપ છે 600 ફૂટ છે બે વરશ વાપરેલો છે
...વધુ વાંચો
Hingora Osaman
કોઇનીટપક વેચાવહોયતોકેજો
કોઈની ટપક વેચવું હોય તો કેજો તમારા સ્થળે આવીને લઈ જાશે સારા એવા ભાવ આપશે ખેડૂત મિત્રો કોઈપણ ને વેચવાની હોય તો અમારો કોન્ટેક્ટ કરો
...વધુ વાંચો
Manoj Bhai Makwana
ફુવારા ની નોજલ
ખાલી નોજલ(ચકલા) જ છે 10-12 છે પીત્તળ નાં
...વધુ વાંચો
Dhaval Dabhi
ફુવારા વેચવા ના છે
15 ફુવારા છે જૈન કંપની ના છે નવા જ છે વાપરેલા નથી
...વધુ વાંચો
ભરત જોગલ
નવી ટપક
ટેટી.તરબૂચ.કેળ.મરચી તેમજ દરેક પાક માટે સુપર
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
અઢી ની ફુવારા ની લાઈન 16 કટકા
9 નોજલ
...વધુ વાંચો
Keshu Bhai Godhaniya
ટપક પદ્ધતિ વેચવા ની છે
ચાલુ કંડીશન ટપક પદ્ધતિ વેચવા ની છે નેટાફેમ કંપની છે અને જૈન કંપની છે.. બટેટા માં તેમજ . શાકભાજીમાં.અન્ય પાકોમાં વાપરવા માટે ટપક પદ્ધતિ મલી જશે... તરબૂચ તેમજ ટેટી.ના પાકોમાં પણ વાપરવા લાયક સારી એવી પદ્ધતિ હાજરમાં મળી જશે...
...વધુ વાંચો
ગોપાલભાઈ પટેલ
જૂની ટપક કોઈને વેચવાની હોય તો
જૂની કે નવી કોઈની ટપક વેચવું હોય તો કોઈપણ ભાઈઓને દેવાની હોય તો અમારો સંપર્ક કરવો જેવી ટપક હશે એવા ભાવ દેવામાં આવશે
...વધુ વાંચો
Manoj Bhai Makwana
ખોડલ એગ્રોટેક
દવા છાંટવાના બેટરી વાળા પંપ. માત્ર એગ્રોવાળા તથા હોલસેલર જ સંપર્ક કરે.
...વધુ વાંચો
Smit Busa
વાંકાનેર પાડધરા
મચ્છુકૃપા પથ્થર સપ્લાય
...વધુ વાંચો
Rajubhai Bharavad
ટપક પદ્ધતિ લેવા વેચવા માટે ફોન
ટપક પદ્ધતિ વેચવા માટે ફોન કરો... એક કીલો ના ભાવ.70..35...60...65...50...40...75...રૂપીયા આપી શું... અને એક વીધા ના..3000...1200...2500...1500.2000... સુધી ના ભાવ આપી શું... ખરીદી અમારા સ્થળ ઉપર ચાલુ છે..... જામકંડોરણા...
...વધુ વાંચો
જીતુ ભાઈ કોયાણી પટેલ
24 વિઘા ની ટપક વેચવાની
260 બંડલ _ 16mm નળી _ કિંમત:-60000 3 નું ડિશ વાળું ફિલ્ટર _ કિંમત:-12000
...વધુ વાંચો
બિપિન ભાઈ જોગલ
પાઈપ
ફુવારા ડ્રીપ અને પાઈપ ફુવારા લાઈન તથા ફુવારા મળી જાસે જુનુ તથા નવુ ટપક સિંચાઈ મડી જાસે જુનો ટપક નો ભંગાર રાખવામા આવશે 90 mm પાઈપ ના 530 75mm પાઈપ ના 430 બે વર્ષ ની ગેરંટી બ્રાંચ ___1__ ભાણખોખરી બ્રાંચ __2__નંદાણા
...વધુ વાંચો
Natha Bhai Gojiya
✳ *પાવન પોલિમર્સ
યોજના :- વોટર કેરિંગ પાઇપલાઇન યોજના જય ભારત સાથે જણાવવાનું કે તમારી અરજી વોટર કેરિંગ પાઇપલાઇન યોજના મંજૂર થઈ છે. તેને ખરીદી કરવા માટે પાવન પોલિમર્સ (ધોરાજી) ખાતેથી કરવાની રહેશે. ⏺ ડોક્યુમેન્ટ 1 પૂર્વ મંજૂરી લેટર 2 અરજી ફોર્મ 3 આધાર કાર્ડ 4 બેંકની પાસબુક 5 ૮- અ ⏺ આજે જ ખરીદી કરો સરકાર માન્ય સબસીડી મળવાપાત્ર કંપની, ISI મારકા વાળી પાઇપલાઇન એટલે એક જ કંપની પાવન પોલિમર્સ ⏺ 👨🌾 ખેડૂતનો ભરોસો અને કોલેટીમાં નંબર 1 એટલે 👉* પાવન પોલિમર્સ ⏺* વધુ માહિતી મેળવવા માટે કોન્ટેક્ટ કરો. 👤 *લલીતભાઈ રૂપારેલિયા 📱. ૯૮૯૮૦-૨૧૬૨૯
...વધુ વાંચો
Lalitbhai Rupareliya
ડ્રિપ
૨૦mm ૫૦૦મીટર ના 2600 ૧૬mm ૫૦૦મીટર ના 2100 મો.૯૦૯૯૫૫૭૫૧૩
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
ડ્રીપની નળીઓ કોઈને વેચવાની હોય તો
ટપકની નળીઓ કોઈની વેચવાની હોય તો અમારી ખરીદી 365 દિવસ ચાલુ રહેશે તમારા સ્થળે આવીને લઈ જાશે અને સારા ભાવ આપશે કોઈપણ ભાઈને વેચવાની હોય તો અમારો સંપર્ક કરો
...વધુ વાંચો
Manoj Bhai Makwana
વિંધ્યા એગ્રીટેક. - ઉપલેટા HDPE
વિંધ્યા એગ્રીટેક. - ઉપલેટા HDPE ISI PIPE ફુવારા પાઈપ અને ફુવારા સેટ બોર મા ઉતરવાના પાઈપ જમીમ માં પાથરવાના પાઈપ
...વધુ વાંચો
Vindhya Agritech
motr
કોઈપણ સેકંડ મોટર લેવા માટે
...વધુ વાંચો
Ranpariya Jayshukh
જુની ટપક વેચવા માટે મણો
અમારી ખરીદી હોલ ગુજરાત મા ચાલૂ છે ઘર બેઠા અમે ભરીજાશૂ તમારી ભગાર ની ટપક અમારો કોટાક કરો અમારી ખરીદી હોલ ગુજરાત મા ચાલૂ છે
...વધુ વાંચો
અસવીન ભાઇ સોલંકી
ટપકની નળી લેવાની છે
જુની તથા નવી તુટેલી કે ઉંદરોએ કાતરેલી ટપકની નળી જે કોઈ ખેડુત ભાઈઓ પાસે વેચવાની હોય તો હમણાજ ફોન કમેન્ટ કરો અમારી ખરીદી ઓલ ગુજરાત મા ચાલુ છે
...વધુ વાંચો
Umesh Bhai Chandubhai Parmar
fuvara lain
15 nojal, 40 ktka lain
...વધુ વાંચો
Haresh Der
2 નો રસો
2 ના રસા ના સાટા કરવા ના છે સામે અઢી નો રસો જોયે છે 2 નો રસો 250 ફૂટ છે અને સાડા બાર કેજી છે
...વધુ વાંચો
Suraj Bhai Joshi
7250. mesi
2017
...વધુ વાંચો
Raju Bhai Bodar
રસો.બંબો
બેનો.16ગેજ.ફુલહેવી.100ફુટ.
...વધુ વાંચો
હરેશ રબારી
ખેડુત ભાયો તમારી જુની ટપક વેચવા
માટે મણો અમારી ખરીદી હોલ ગુજરાત મા ચાલૂ છે અમે બધા કરતા શારા ભાવ આપશૂ અને ભરી જાવાની જવાબ દારી અમારી ઘર બેઠા સારા ભાવ મેણહો
...વધુ વાંચો
અસવીન ભાઇ સોલંકી
ફુવારા
ડ્રીપ અને પાઈપ ફુવારા લાઈન તથા ફુવારા મળી જાસે જુનુ તથા નવુ ટપક સિંચાઈ મડી જાસે જુનો ટપક નો ભંગાર રાખવામા આવશે 90 mm પાઈપ ના 530 75mm પાઈપ ના 430 પાઈપ લાઈન મા બે વર્ષ ની ગેરંટી બ્રાંચ ____1 __ ભાણખોખરી બ્રાંચ ____2 __ નંદાણા
...વધુ વાંચો
Natha Bhai Gojiya
શિવ પાવર ટૂલ્સ - ભેસાણ
બટાલી પ્રેસર વોશર બધી રેન્જ હાઝરમાં મળશે
...વધુ વાંચો
શિવ પાવર ટૂલ્સ
ટપક નળી વેચવા લેવા
ટપક પદ્ધતિ જથ્થાબંધ લેવાની છે...90...80....40...65....70....90.... એક કીલો ના ભાવ...4000...3500....1500.,.3000.... રૂપિયા એક વીઘાના ભાવ આપીશું... અમારી ખરીદી તેમજ વેચાણ અમારે સ્થળ ઉપર ચાલુ છે જામકંડોરણા
...વધુ વાંચો
જીતુ ભાઈ કોયાણી પટેલ
datson car
2016 model endnu model
...વધુ વાંચો
Shiv Ahir
ટપક લાઇન
ટપક લાઇન
...વધુ વાંચો
Milan Dangar
ભેશ વેચવાની છે
2 વેતર 7-8 દિવસ કાચી આચર પેટ ની જવાબ દારી ઉચાય લંબાઈ પૂરી
...વધુ વાંચો
Karsan Bandhiya
જુની ટપક વેચવા માટે મણો
જુની કે નવી ટપક વેચવા માટે મણો અમારી ખરીદી હોલ ગુજરાત મા ચાલૂ છે
...વધુ વાંચો
અસવીન ભાઇ સોલંકી
ડ્રિપ
ડબલ હોલ ચાર લિટર વાળી.સુપર ક્વોલિટી. ૨૦mm ૫૦૦ મીટર ના 2600 ૧૬mm ૫૦૦મીટર ના 2100 ફુવારા પાઇપ ના 400/450 ૨.૫ ના ફિલ્ટર ના 2500
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
મશીન વેચવાનું છે
ડ્રિપ નું મશીન વેચવાનું છે નળી સંકેલવાનુ મો.9099869835.
...વધુ વાંચો
Ramesh Ahir
ટપક પદ્ધતિ વેચવા ની છે
ચાલુ કંડીકસ ટપક પદ્ધતિ વેચવા ની છે નેટાફિમ કંપની છે.. જૈન કંપની 16 mm અને 20 એમ એમ અને ફિલ્ટર સેટ પણ વેચવાનું છે... ટપક પદ્ધતિ લેવા તેમજ વેચવા માટે ફોન કરો જીતુભાઈ કોયાણી જામકંડોરણા
...વધુ વાંચો
જીતુ ભાઈ કોયાણી પટેલ
2 નો બંબો વેશવાનો સે
150 ફૂટ
...વધુ વાંચો
Dinesh Khunti
ડ્રિપ નળી
જોઈ એ તેટલી ડ્રિપ ની ISI 16.mm અને 20mm ડબલ હોલ નળી મળશે , ડાયરેક્ટ ફેક્ટરી થી આખા ભારત માં ડિલિવરી ફ્રી.... 16mm 6.50/મીટર 20mm 7.50/મીટર
...વધુ વાંચો
ગોલ્ડન ડ્રિપ ઇરીગેશન
ટપક પદ્ધતિથી લેવા ની છે
જૂની નવી ટપક પદ્ધતિથી લેવા વેચવા માટે મૉ્ 9265244401 બધા વેપારી કરતા્્્વીધા મા 100.રૂપીયા વધારે.અને.વજન.મા.2.રૂપીયા...વધારે..તાતકાલીક.ફોન ..કરો WhatsApp..9265244401
...વધુ વાંચો
Ajay Parmar
9265411295
1
...વધુ વાંચો
Hardevsinh Gohil
જોની કે નવી કોઈની ટપક વેચવાની હોય
ડ્રીપકોઈની વેચવાની હોય તો કેજો એવા ભાવ દેવામાં આવશે
...વધુ વાંચો
Manoj Bhai Makwana
લેવાનો. છે
રસો. બેનો. અથવા. અઢિંનો મોટર. સાડાસાત. નિ. પંપ. દસનો. 97233. 72113
...વધુ વાંચો
વીનુભાંઈ ચાંડેગરા
ટપક
ડબલ હોલ 4 લિટર વાળી.સુપર ક્વોલિટી.કપાસ મરચી.તરબૂચ.ટેટી. કેળ.તેમજ દરેક પાક માટે સારું રીઝલ્ટ.
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
ટપકની નળી લેવાની છે
જુની તથા નવી તુટેલી કે ઉંદરોએ કાતરેલી ટપકની નળી જે કોઈ ખેડુત ભાઈઓ પાસે વેચવાની હોય તો હમણાજ ફોન કમેન્ટ કરો અમારી ખરીદી ઓલ ગુજરાત મા ચાલુ છે ઉમેશભાઈ મોં/- ૯૨૬૫૪૯૯૦૯૬
...વધુ વાંચો
Umesh Bhai Chandubhai Parmar
જુની ભગાર ની ટપક વેચવા માટે મણો
અમારી ખરીદી હોલ ગુજરાત મા ચાલૂ છે ખેડૂત ભાયો અમારો કોટાક કરો અમે બધા કરતા શારા ભાવ આપશૂ. અમારી ખરીદી હોલ ગુજરાત ચાલૂ છે એક કીલો ના 30 40 50 60 આપીશૂ
...વધુ વાંચો
અસવીન ભાઇ સોલંકી
ભેંસ વેચાવશે
ભેંસ વેચાવશે એક દિવસની વિયાણી નીચે પાડી છે
...વધુ વાંચો
Nilesh Kodavala
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ