Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ડ્રિપ-ફુવારા લે-વેચ
ગુજરાત
જામનગર
24 વિઘા ની ટપક વેચવાની
બિપિન ભાઈ જોગલ
Sep 10 '25 09:01 AM
24 વિઘા ની ટપક વેચવાની
બિપિન ભાઈ જોગલ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
260 બંડલ_16mm નળી_ કિંમત:- 60,000 3 નું ડિશ વાળું ફિલ્ટર _ કિંમત:-12,000
₹ 60000
સ્થળ : વાવડી,લાલપુર,જામનગર
View All
ટપકની નળી કોઈને વેચવાની હોય તો નવી
ટપકની નળીઓ કોઈની વેચવાની હોય તો અમારે ખરીદે 365 દિવસ ચાલુ રહેશે ઉંદરની કાતરેલી અથવા નવા બંડલ કોઈના વેચવાના હોય તો જેવી નળી હોય છે એવા ભાવ દેવામાં આવશે. 9662195674. આ છે મોબાઈલ નંબર. 60. રૂપિયા
...વધુ વાંચો
Manoj Bhai Makwana
વાંકાનેર પાડધરા
મચ્છુકૃપા પથ્થર સપ્લાય
...વધુ વાંચો
Rajubhai Bharavad
ગોલ્ડન ડ્રીપ ઈરીગેસન
ખાસ બાગાયત પાકો જેવા કે આંબા, ચીકુ, સીતાફળ, નાળિયેરી, સરગવો, માટે 20mm isi હેવી ડ્રિપ પાઈપ વસાવો હવે ગોલ્ડન ઇરીગેશન ની...અને બધાજ ફિટિંગ પણ...
...વધુ વાંચો
ગોલ્ડન ડ્રિપ ઇરીગેશન
ડિપ ના બંડલ વેચવાના છે
જૈન કંપની ના છે નવે નવા પેક બંડલ છે 500 મીટર 16 m.m. ના છે 10 બંડલ છે મો.નં 8780115750
...વધુ વાંચો
Hasmukh Rajshibhai Ram
દારનોડડોવેસવાનોસે
અઢીનોડડોવેસવાનોસે400ફુટસે
...વધુ વાંચો
ઉમેદ મકવાણા
ટપક પદ્ધતિ વેચવા ની છે
ચાલુ કંડીશન ટપક પદ્ધતિ વેચવા ની છે અને કોઈ પાસે ભંગાર ટપક પદ્ધતિ વેચવા ની હોય તો..60..60...60..., રૂપિયા એક કીલો ના ભાવ આપીશું... ભંગાર ની ટપક સામે અમારી ચાલુ કંડીશન ટપક પદ્ધતિ લેવા ની હોય તો...60.. રૂપિયા આપી શું.... અમારી ખરીદી તેમજ વેચાણ અમારા સ્થળ ઉપર ચાલુ છે.. રંગપર
...વધુ વાંચો
ગોપાલભાઈ પટેલ
24 વિઘા ની ટપક વેચવાની
260 બંડલ_16mm નળી_ કિંમત:- 60,000 3 નું ડિશ વાળું ફિલ્ટર _ કિંમત:-12,000
...વધુ વાંચો
બિપિન ભાઈ જોગલ
ખોડલ એગ્રોટેક
દવા છાંટવાના બેટરી વાળા પંપ. માત્ર એગ્રોવાળા તથા હોલસેલર જ સંપર્ક કરે.
...વધુ વાંચો
Smit Busa
જે ભાઈ ને લેવી એજ ફોનકરે
8156013551
...વધુ વાંચો
Nayan Kachhadiya
નવી ટપક
ટેટી.તરબૂચ.કેળ.મરચી તેમજ દરેક પાક માટે સુપર
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
ટપક નવી
ડબલ હોલ ચાર લિટર વાળી.ટેટી.તરબૂચ.કેળ.તેમજ દરેક પાક માટે સારું રીઝલ્ટ.
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
કોઇનીટપક વેચાવહોયતોકેજો
કોઈની ટપક વેચવું હોય તો કેજો તમારા સ્થળે આવીને લઈ જાશે સારા એવા ભાવ આપશે ખેડૂત મિત્રો કોઈપણ ને વેચવાની હોય તો અમારો કોન્ટેક્ટ કરો
...વધુ વાંચો
Manoj Bhai Makwana
ટપક પદ્ધતિ લેવાની છે
જૂની અથવા સેકન્ડ ટપક નડી કોઈ પણ ખેડૂત ભાયો પાસે વેચવાની હોય તો આપણી ખરીદી ઓલ ગુજરાત માં કાયમી ચાલુ છે...મો...6352772170
...વધુ વાંચો
ક્રિષ્ના ઇરીગેશન
1.5 raso
1.5 raso 1 varas vaprel
...વધુ વાંચો
Irshad Bhor
ટપક પદ્ધતિ વેચવા માટે
60..60.60...60...60...60... રૂપિયા એક કીલો ટપક પદ્ધતિ નો ભાવ આપીશું... અમારી પાસે થી ચાલુ કંડીકસ ટપક પદ્ધતિ તમારે લેવા ની હોય તો.. ભંગારની ટપક પદ્ધતિ નો .60..60...60... રૂપિયા આપી શું... અમારી ખરીદી તેમજ વેચાણ અમારા સ્થળ ઉપર ચાલુ છે જામકંડોરણા..
...વધુ વાંચો
જીતુ ભાઈ કોયાણી પટેલ
પેલુવેતર
15 દિવસની કાચી
...વધુ વાંચો
અરવિંદ વિધેલા
૫ ની મોટર ૭૦ ફૂટ લાઇન
૫ ની ફુલ પાણી કાઢે મોટર ૭૦ ફૂટ લાઇન ૨.૫ ની નવું stater
...વધુ વાંચો
Jayesh Maher
વિંધ્યા એગ્રીટેક. - ઉપલેટા
HDPE ISI PIPE ફુવારા પાઈપ અને ફુવારા સેટ બોર મા ઉતરવાના પાઈપ જમીમ માં પાથરવાના પાઈપ
...વધુ વાંચો
Vindhya Agritech
motr
કોઈપણ સેકંડ મોટર લેવા માટે
...વધુ વાંચો
Ranpariya Jayshukh
પિયત ની ટપક નવી
તરબૂચ.ટેટી.કેળ.મરચી.તેમજ દરેક પાક માટે ડબલ હોલ ચાર લિટર વાળી ટપક લેવા માટે ફોન.ન.9099557513
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
નવી ટપક
દરેક પાક માટે સસ્તી અને સારી.સુપર રીઝલ્ટ.
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
બભેંસ વેચવાની છે
2 - 2 લિટર દૂધ આપે છે....ચાર મહિના ની વ્યાગર છે.... પારૂ નથી....ખાણ ઉપર દોવા દેઈ છે..... દોવા માં સાવ સોજી છે....વેતર - 3..કિંમત માં ફેરફાર થશે....
...વધુ વાંચો
Hirabhai Rabari
જૂની ટપક પદ્ધતિ લેવાની છે
જૂની ટપક નડી નો ભંગાર કોઈ પણ ખેડૂત ભાયો પાસે વેચવાનો હોય તો આપણી ખરીદી ઓલ ગુજરાત માં કાયમી ચાલુ છે...મો...6352772170
...વધુ વાંચો
ક્રિષ્ના ઇરીગેશન
નવી ટપક
સસ્તી અને સારી ડ્રિપ વસાવો. જળ એજ જીવન.પાણી બચાવો.
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
ડ્રિપ
ડ્રિપ નળી વસાવો હવે સબસિડી ના ભાવે, આધુનિક દાબલ્હોલ દ્રીપર વારી ડ્રિપ વસાવો. કોઈ સબસિડી ની માથાકૂટ વગર જોઈએ તેટલી, આખા ભારત માં ડિલિવરી
...વધુ વાંચો
ગોલ્ડન ડ્રિપ ઇરીગેશન
જૂની ટપક કોઈને વેચવાની હોય તો
જૂની કે નવી કોઈની ટપક વેચવું હોય તો કોઈપણ ભાઈઓને દેવાની હોય તો અમારો સંપર્ક કરવો જેવી ટપક હશે એવા ભાવ દેવામાં આવશે
...વધુ વાંચો
Manoj Bhai Makwana
ફુવારા 3ના પરીક્ષિત કંપની
ફુવારા પાઇપ નંગ 20 ફુવારા નંગ 5
...વધુ વાંચો
Jitesh Bhadarka
ફુવારા લેવાના સે
ફુવારા લેવાના સે હોય તો ફોન કરો 9724515944
...વધુ વાંચો
Jaydipsinh Kher
જૂની ટપક નડી જથ્થાબંધ લેવાની છે
જૂની અથવા સેકન્ડ ટપક પદ્ધતિ કોઈ પણ ખેડૂત ભાયો ને લેવાની કે વેચવાની હોય તો ફોન કરો... મો...6352772170
...વધુ વાંચો
ક્રિષ્ના ઇરીગેશન
જૂની કે નવી કોઈની ટપક વેચવાની હોય
જૂની કે નવી કોઈની ટપક વેચવાની હોય તો અમારો સંપર્ક કરવો અમારી ખરીદી 365 દિવસ ચાલુ રહેશે જેવી ટપક હશે એવા ભાવ દેવામાં આવશે
...વધુ વાંચો
Manoj Bhai Makwana
ટપક પદ્ધતિથી લેવા ની છે
જૂની નવી ટપક પદ્ધતિથી લેવા વેચવા માટે મૉ્ 9265244401 બધા વેપારી કરતા્્્વીધા મા 100.રૂપીયા વધારે.અને.વજન.મા.2.રૂપીયા...વધારે..તાતકાલીક.ફોન ..કરો WhatsApp..9265244401
...વધુ વાંચો
Ajay Parmar
ટપક પદ્ધતિ લેવા ની છે...
70...70...70.... કોઈ પણ પ્રકારની ભંગારની ટપક પદ્ધતિ વેચવા ની હોય તો 70.70.70....રૂપીયા. એક કીલો ના ભાવ આપીશું...સામે અમારી પાસે થી ચાલુ કંડીકસ ટપક પદ્ધતિ લેવા ની હોય તો... તમારી ટપક પદ્ધતિ ના સારો ભાવ મેળવો...... અમારી ખરીદી તેમજ વેચાણ અમારા સ્થળ ઉપર ચાલુ છે... જામકંડોરણા.....70..70...70...
...વધુ વાંચો
જીતુ ભાઈ કોયાણી પટેલ
ટપક પદ્ધતિ વેચવા ની છે
ચાલુ કંડીશન ટપક પદ્ધતિ વેચવા ની છે... અને કોઈ પાસે ભંગાર ની ટપક વેચવા ની હોય છે....70....70...70... રૂપિયા એક કીલો ભાવ આપીશું..... અમારી ટપક ની ખરીદી કરો તો.....70.. રૂપિયા એક કીલો ભાવ આપીશું... અમારી ખરીદી તેમજ વેચાણ અમારા સ્થળ ઉપર ચાલુ છે... રંગપર...
...વધુ વાંચો
ગોપાલભાઈ પટેલ
ડ્રિપ નો સામાન વહેંચવાનો છે
વાલ વગેરે
...વધુ વાંચો
Parbatbhai Odedara
ડ્રિપ વેચવા ની સે
17 વીઘા ની સે ગંગા કંપની ની સે 20mm સે ફિલ્ટર સે ચાલુ સે લેવી હોય તોજ ફોન કરવો
...વધુ વાંચો
Jayrajsinh Chavda
ટપક પદ્ધતિ વેચવા ની છે
નેટાફેમ કંપની છે...16.2.40... અને .50.પચાસ બંડલ છે અને એક બંડલ ની કિંમત..2500... રૂપિયા છે અને.....20... બંડલ કંપની પેકીગ છે અને..30... બંડલ એક સીજન વાપરેલી છે અને બધા બંડલ સાથે આપવાના છે... સરેરાશ કિંમત રૂપિયા...2500..પુરા.. જાહેરાત બે વખત વાંચી ને પછી ફોન કરવો
...વધુ વાંચો
ગોપાલભાઈ પટેલ
ડ્રિપ પાઈપ
મરચી માટે ખાસ 4 લીટર ડબલ હોલ દ્રીપર વારિ ડ્રિપ વસાવો હવે સબસિડી ની રહા જોયા વગર..ફકત નળી જોઈએ તેટલી માત્રામાં
...વધુ વાંચો
ગોલ્ડન ડ્રિપ ઇરીગેશન
ટપકની નળીઓ કોઈની વેચવાની હોય તો
જૂની કે નવી કોઈની નળીઓ વેચવાની હોય તો અમારો સંપર્ક કરવો જેવી નળી હોય છે તેવા ભાવ દેવામાં આવશે નવા તો પેક બંડલના ભાવ દેવામાં આવશે અને જૂની જૂના ના ભાવ દેવામાં આવશે
...વધુ વાંચો
Manoj Bhai Makwana
વિંધ્યા એગ્રીટેક
➡️HDPE ISI PIPE ➡️ફુવારા પાઈપ અને ફુવારા સેટ ➡️બોરમાં ઉતારવાના પાઈપ ➡️જમીનમાં પાથરવાના પાઈપ
...વધુ વાંચો
Vindhya Agritech
ટપક નળી વેચવા લેવા
ટપક પદ્ધતિ જથ્થાબંધ લેવાની છે...90...80....40...65....70....90.... એક કીલો ના ભાવ...4000...3500....1500.,.3000.... રૂપિયા એક વીઘાના ભાવ આપીશું... અમારી ખરીદી તેમજ વેચાણ અમારે સ્થળ ઉપર ચાલુ છે જામકંડોરણા
...વધુ વાંચો
જીતુ ભાઈ કોયાણી પટેલ
ટપક પદ્ધતિ
જૂની અથવા સેકન્ડ ટપક પદ્ધતિ વેચવાની હોય તો આપણી ખરીદી 40 રૂપિયા થી 50,55 થી 60 રૂપિયા સુધીની ખરીદી ચાલુ છે... મો...6352772170
...વધુ વાંચો
ક્રિષ્ના ઇરીગેશન
જેની ટપક નડી વેચવા માટે કોલ કરો
June tapak Nadi Vaishno Mata contact karo June tatha Navin drip Leva Mata tatha bhetva mate Hamara contact karo ૪0 ૫0 60
...વધુ વાંચો
Vijay Makvana
બેનો બંબો વેચવાનોછે ૧૦ ગેઝનો
૧૪૦ ફુટ ૧૦ ગેઝનો બંબો mo 9714077434
...વધુ વાંચો
Vasimkhan Belim
જૂની ટપક કોઈની વેચવાની હોય તો
જૂની કે નવી કોઈની ટપક વેચવાની હોય તો અમારી ખરીદી ચાલુ છે અમારે ખરીદી 365 દિવસ ચાલુ રહેશે જેવી ટપક હશે એવા ભાવ દેવામાં આવશે
...વધુ વાંચો
Manoj Bhai Makwana
ટપક નડી જથ્થાબંધ લેવાની છે
જૂની ટપક નડી નો ભંગાર વેચવા માટે અત્યારેજ ફોન કરો ને સારા એવા ભાવ મેળવો... મો...6352772170
...વધુ વાંચો
ક્રિષ્ના ઇરીગેશન
tapakne nadi vaishva nishe
tapakni nadi 20 mm Vaswani se Sathe filter Sadi Madhu devaanu se ek varsh vapreli se Navi Jaise Bhoomi company
...વધુ વાંચો
Raju Jadeja
નવી ટપક
સસ્તી અને સારી ડબલ હોલ ડ્રિપ વસાવો.પાણી બચાવો.
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
બોરની લાઈન 715 ફુટ
એક વાર ઉપયોગ કરેલ છે
...વધુ વાંચો
Hamir Gagliya
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ