ગોપાલભાઈ પટેલ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
નેટાફેમ કંપની છે...16.m.m.સવા ફૂટે ડ્રિપર વાળી ટપક પદ્ધતિ વેચવાની છે...15..વીધા ની છે એક સીજન તરબૂચ 🍉. ની વાપરેલી છે... એક ત્રણ નું ડીસ ફીલટર છે અને 15.કાળા પાઈપ છે અને .બે .વાલ.બધુ સાથે વહેંચવા નું છે..ફુલ જવાબ દારી.નેટાફેમ કંપની છે....