• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Pravinbhai Solanki

  • Feb 28 '24 08:32 PM

પ્લોટ વેચવાનો છે

  • Pravinbhai Solanki ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

ગોંડલ શહેરમાં વાછરા રોડ પર રહેણાંક વિસ્તારમાં રોડ થી ૧૦૦મીટરના અંતરે ૯૪ વાર જગ્યા ટાઇટલ કલીયર નળ કનેકશન ગટર વ્યવસ્થા કંપલીટ ૧૬ નુ મોઢું પ્લોટ વેચવાનો છે ભાવ એક ચોરસ વારના રૂપિયા ૭૫૦૦/-પ્લોટ નંબર -૩


₹ 7500

સ્થળ : ગોરવીયાળી,ભેસાણ,જુનાગઢ

આપવાનું છે
સોમનાથ દ્વારકા હાઈવે પર આવેલા સુપ્રસિધ્ધ યાત્રાધામ શ્રી માધવરાયજી મંદીર કે જ્યાં કરોડોના ખર્ચે ડેવલોપમેન્ટ થઈ રહ્યું છે સુંદર સમુદ્ર બીચ વનરાઈ અને કુદરતી વાતાવરણમાં ટુરીસટો થી ભરપુર એરીયામા રોકાણ કરવા માટે ઉજ્જવળ તક જેમાં હાઈવે ટચ (કોર્નર ની દુકાન. ૧૦૦ બાય ૩૦ ની ફ્લોર અગાશી રેસ્ટોરન્ટ હોટેલ. ગેસ્ટ હાઉસ બની શકે તેવું લોકેશન ) હાઇવે ટચ ફ્લેટો. પ્લોટ ૧૦૦૦ વાર કોમર્શિયલ ટાઈટલ કલીયર તેમજ મુળ માધવપુર/ માધવપુર વચ્ચે જુની શરતની ૨૩ ગુઠા જમીન ફાર્મ હાઉસ રિસોર્ટ હોટલો બની શકે તેવાં મોકાની રોકાણ માટે પણ ઉજ્જવળ તક દરેક પ્રોપર્ટી ની કીંમત અલગ અલગ રહેશે જે કોઈ લેવાં માંગતા હોય તેમણે આપેલ નંબર પર વોટ્સેપ મેસેજ કરી વધું માહીતી મેળવવી
...વધુ વાંચો
Janak Bhai Purohit Verified User
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.