ગાય વેચવાની છે
ગાય વેચવાની છે એક મહિના દિવસની રહેશે એક મહિના વેણેલ છે ત્રણ આશરે છે બે ટાઈમ ત્રણ ત્રણ લીટર દૂધ છે ખાણ ઉપર ધોવા દે છે બધી વિગત વાંચીને પછી ફોન કરવો ખોટો ટાઇમપાસ નો કરવો આસર કેટલા છે ઘડીએ ઘડીએ ફોન કરીને પૂછવું નહીં ચોથો અસર ચાલુ છે એમાં દૂધ આવે છે
...વધુ વાંચો
Bharat Maru