• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • રાજુ કોડીયાતર

  • Nov 26 '23 04:54 PM

નોકરી જોય છે રાજકોટ અથવા પોરબંદર મા

  • રાજુ કોડીયાતર ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

હુ નવ પાસ સુ કંપની હોય તો કેજો કારખાનામા જગયા હોય તો કેજો જેમા પગાર એકવી હજા હોય તો કેજો રેવા ની સુવીધા હોવી જોય નોકરી નો સમય 10 કલાક હોય તો સાલે ઓનલાઇન વારા ફોન નો કરતા નેટવર્ક મારકી વારા ફોન નો કરતા ખેતી વાડી ફોન નો કરતા નંબર મેસેજ 9664745792 કરવો


સ્થળ : બગસરા,માંગરોળ,જુનાગઢ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.