ગાય વેસવાની છે.
ગાય ૩ જું વેતર વયની છે.
નીચે વસડો છે.
દૂધ. ૩.૩ લીટર ફાઇનલ આવે છે.
વ્યાની એને ૨.૫ મહિના થયા છે.
પાશી વ્યાય ત્યા સુધી દોવા ડયેસે.
અને પાસુ બીજ દાન મુકાવ્યું છે.
હાવ હોજી છે. ગમે ત્યારે દોય લેવાની સુટ.
વસડા વગર પણ દોવાં દયે.
બધી જવાબદારી. સુખી થાય તોજ દેવાની સે.
મો નો. 7202884328
...વધુ વાંચો
Raam Bhai Goswami