ગાય વેચવાની છે
પહેલું વેતર હોડકી વેચવાની છે ઓરીજનલ ગીર છે સાવ સોજી છે પાંચ દિવસની વાણેલ છે નીચે વાસડો છે
ગેમ તેને દોય લેવાની છૂટ બાયુ ભાઈઓ ને
કીંમત 23,000
નામ પરેશભાઈ મો 7201947960
ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ
...વધુ વાંચો
Paresh Bera