Chirag Patel ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
આજે 22 જુલાઈ ના રોજ સવારે 5 વાગે વિહાયેલ છે નીચે વાછડો છે 4 વેતર વિયાણી છે 6 લિટર દૂધ છે છેલાયા વગર દોવાની છે દૂધ ઘાટું અને મીઠું
2 ગાય એક સાથે વિયાણી હોવાથી આ ગાય આપી દેવાની છે