• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Raghubhai Danidhariya

  • Jun 26 '24 12:32 AM

20,000. સુધી ગાય લેવી

  • Raghubhai Danidhariya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

20000 કિંમતની દેશી ગાય લેવી દૂધ 7+7=14 આસપાસ હોય તો દૂધ પીવા લેવી છે ગાય ભરપૂર સુખમાં જશે. નામ સરનામું ગામ ફિક્સ કિંમત લખી અને વીડીયા સાથે મોકલો ભાઈ પ્લીઝ કોઈને વેચવાની હોય તો રૂપ ના હોય તો ચાલશે પણ ગાય દૂધમાં સારી હોવી જોઈએ


₹ 25000

સ્થળ : જુનાગઢ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.