Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
ગીર સોમનાથ
આ ગાય વેસવાની સે
Jayesh Bambhaniya
Mar 26 '25 06:09 PM
આ ગાય વેસવાની સે
Jayesh Bambhaniya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
6 મહીના ગાભણ સે સાવ સોજી બધી જવાબદારી ગીર ગાય સે 1 વેતર માં 5 લીટર દૂધ હતુ 2 વેતર માં 7 લીટર કરસે
₹ 35000
સ્થળ : ભીંગરણ,ઉના,ગીર સોમનાથ
View All
જરશીગાય. વેતર 2.
10. દશદિવસનિવીણાલ. ની 8 લિટરદૂધ
...વધુ વાંચો
Suresh Agola
Satu karvanu se gabhni bhesh hare
Gabhni bhesh hare satu krvanu se desi hodki 15 divas ni var se viyavama 6 litar dudh dovama sav soji badhi javabdari levi hoi e bhesh no video nakho
...વધુ વાંચો
Piyush Patel
બીજુ વેતર ગાભણી છે 10 થી 15વાર છે
આ ગાય વેસવાની છે બીજુ વેતર છે
...વધુ વાંચો
Alkubhai Gida
ગીર ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની છે 6 /6 લીટર દૂધ છે નીચે વાછડો છે ગેરંટી થી આપવાની છે કોઈ જાતનો પ્રોબ્લેમ નથી કિંમતની વાત કરીએ તો 75000 અંદાજિત કિંમત છે તેમાં પણ ફેરફાર થઈ જશે લેવાની ગણતરી વાળા જ કોલ કરે ખોટી અણી કાઢવા કોલ ના કરે
...વધુ વાંચો
Ashok Parmar
જર્સી ગાય
8 દિવસ ની વ્યાનલ છે અને બે આચર બન્દ છે
...વધુ વાંચો
Jigar Madam
hf ગાય દેવા ની છે
૩ મહિના ઉપર ગાભ ૪ વેતર ૨ લીટર દૂધ આવે ૨ ટાઈમ સાવ સોજી
...વધુ વાંચો
Keyur Dodiya
ગાય
બીજું વેતર દોવા દે છે ૨ મહીના થયા વિયાની એના નીચે વાછરડો છે આ નંબર માં ફૉન કરવા ૯૬૮૭૧૬૦૧૦૮
...વધુ વાંચો
Haresh Luva
Gir gay bechwani se
HD Gir Gai bechva Niche
...વધુ વાંચો
Manish Patel
ગાય વેચવાનિ છે
ગાય વેચવાનિ છે અને સાટુપણ કરવાનૂછે સાટામા ઘોળી ઘોળો અથવા બાઇક ચાલે
...વધુ વાંચો
રવીરાજસીહ જેઠવા
લીલડીગાય
બીજીવેતર૬લીટરદુધયાગતાવેતરહતુ.૧૦દીવશનીવારછે
...વધુ વાંચો
જંયતીભાઈ પોકર
હોડકી વેચવાની છે સોજીછે
વીયાસેહવે 10દીવસમા
...વધુ વાંચો
Surpalsinh Jadeja
ગીર ગાય વેચવાની છે
બીજું વેતર આઠ મહિના ગાભણ છે એક ટાઈમ નો દૂધ આઠ લીટર છે બીજદાન કરાવેલ છે
...વધુ વાંચો
Avinash Parmar
gir vodaku vechavanu 6e
karan bull nu 6e pyor gir sav soju 3 varas thya 6e.
...વધુ વાંચો
Nirav Khanpara
ગાય વેચવાની છે
ગાય ગાભણ છે જેને લેવી હોય તેને whatsapp માં હોઈશ નાખો
...વધુ વાંચો
Gopal Ahir
દોઢ વર્ષની ઓડકી દેવાની છે
ક્રોસ જરશી ગાઈ ની ઓડકી સે. એક થી બે મહિના માં ગરમી માં આવશે. સારો વેલો વિયાઇ તિયા સુધી દોવાદે સે....
...વધુ વાંચો
Yogendrasinh Dodiya
sf ગાય વેચવાની છે.
બીજુ વેતર આઠમો મહિનો ગાભણ છે. આગલા વેતર મા, 6.5 લિટર દૂધ હતુ. ફુલ જવાબદારી થી દેવાની સે.. મો.9016507149 કૉલ કરવો
...વધુ વાંચો
Mahesh Mori
પેલું. વેતર. વાસે
10. દિવસ. ની. વાર. સે
...વધુ વાંચો
Avada Lakhabhai Mori
ગીર ગાય વેચવાની
ગીર ગાય કાબરી પહેલું વેતર તાજી વ્યાણેલીછે છે નીચે ગીર વાછડી દુધ સવારે 6 સાંજે 6 લિટર દોવામા સોજી છે
...વધુ વાંચો
Sandip Bharai
2જૂ વેતર સે ગિર ગાય se
15 દીવસ કાસી સે 8 લીટર દુધ આંગલા વેંતર મા હતુ
...વધુ વાંચો
Nandaniya Sanjay
હોળકિ વેચવાની છે
પેલું વેતર વીહાસે સાતમો મહીનો છે (૭)
...વધુ વાંચો
Ashok Shingada
ગાય વેચવાની છે.
સોજી છે .
...વધુ વાંચો
Prafulbhai Rupavatiya
ગાય વેચવા ની છે
૯ મો મહિનો બેઠો ૧૦ દિવસ થયા ૭ લીટર દુધ છે ચોથુ વેતર વિહાશે ફુલ સોજી જવાબદારી થી આપવાની છે
...વધુ વાંચો
Ravi Ahir
ગાય
ગીર ગાય વેચવાની છે વિરાણી એના 5 દિવસ થયા છે નિચે વાછડો છે 6લિટર દુધ એકજ ભાવ રહેસે પુરી જવાબ દારી થિદેવાનિ છે
...વધુ વાંચો
ઉમેશ મકવાણા
સારી ગાય છે
ગાય વેચવાની છે 6 લીટર દૂધ છે 3 આસલ છે કિંમત 8000 છે 6355189798
...વધુ વાંચો
Mitesh Jadav
vesavani se
vesavani se
...વધુ વાંચો
Bhimashibhai Bhatu
gay vechvani se
kali gay se..soji char liter dudh se...9 mo mahino betho
...વધુ વાંચો
Alpesh Kher
ખૂટ વેચવાનો છે
1 વરસ્નો ખૂટ છે વેચવાનો છે
...વધુ વાંચો
Dev Modhawdiya
gir cross
15 dey yanel nise vashdo pelu vetar
...વધુ વાંચો
Bhikhu Bhagvan Chhatrodiya
ગીર વાસડિયું વેસ્વાની સે
બે ગીર વાસડિયુ વેસ્વાની સે.. એક...લિલડી.. સે. બીજી..કાબરી ... બેય 10...10... મહિના ની સે... લેવી હોય એજ ફોન કરે
...વધુ વાંચો
Mehul Barad
Desi jarsi
3 divas ni var 3 vetar 7 litar dudha
...વધુ વાંચો
Raju Bhai Pampaniya
ગાય વેચવાની છે
ગાય પેલા વેતર માં છે સાવ સોજી છે લેવી હોય તો જ ફોન કરવો
...વધુ વાંચો
Natha Karavadra
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે 28 દિવસ ની વિયાણેલી નીચે વાછરડો અઢી ત્રણ લિટર દૂધ દોવામાં સોજી તમાંમ જવાબદારી સાચવે એને ભાવથી આપવા ની છે માંગણી કરવાની છૂટ મફતમાં માગવી નય
...વધુ વાંચો
ચેતન ચાવડા
આ બે હોડકી વેચવાની ગીત બેગીર
હા પણ બેય સાથે વ્યસ્ત છે પછીની કાશી પછી આઠ આઠ મહિનાની ગાભણ એક ની કિંમત લેવાની પછી સજા 25000 રૂપિયા બીજી ની કિંમત ₹25,000 ની કિંમત ટોટલ જવાબદારી સુખી થાય એવી જગ્યા ઉપર આપી દેવાની
...વધુ વાંચો
આવડા મોરી
ગાય વેચવા ની છે
સાવ સોજી આગલા વેતર મા 6 ,7લીટર દૂધ હતુ 3 જૂ વેતર ગાભણી
...વધુ વાંચો
Abhaysinh Mori
ખુટ
ગીર ખુટ વેચવાનો છે બાપ : GR૧૦૦૩૭ ઉંમર: ૩ વર્ષ ૩ મહિના ચાલુ થઈ ગયો છે રીઝલ્ટ નો ફોટો સાથે આપેલો છે કીંમત ૨૫૦૦૦
...વધુ વાંચો
Renish Ahir
લિલડી વાછડી
આ વાછડી વેચવાની છે. દોઢ વર્ષ ની છે. કિમત 30000
...વધુ વાંચો
Murji Nakum
તન વર્ષ ની થય છે અખંડ છે
કાળી છે આચર એ કાળા છે
...વધુ વાંચો
Mahendra Bhetariya
15000
બે મહિના ની ઘાભણ 9898720553
...વધુ વાંચો
લાલા વાળા
ગીર ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની છે ત્રીજું વેતર છે બે મહિનામાં વિયાવાની છે ગામ બેરાજા બારાડી તાલુકો ખંભાળિયા જિલ્લો દેવભૂમિ દ્વારકા
...વધુ વાંચો
જયસુખ રાઠોડ
આ વેચવાની છે
ત્રીજા વેતરમાં છે
...વધુ વાંચો
Ashok Rada
કાંકરેજ હોડકી વેચવાની છે
હોડકી 7(સાત) મહિના ગાભણ છે મો 9016422938 મો 6352143165
...વધુ વાંચો
Vishal Solanki
ગાય વેસવાની છે
ગાય વેસવાની છે બીજું વેતર વીયાછે ૭ ૮ દી માં પેલાં વેતર માં ૪.૫ લીટર દુધ આપતી.ગામ પાતા ઘેડ તા જી પોરબંદર મો ૮૦૦૦૯૩૬૩૬૯
...વધુ વાંચો
Jetha Karavdra
ગિર કૉસ ગાય વેચવાની છે
7 દિવસ નિ કાચી , 2જુ વેતર , 11 લિટર દુધ હતુ
...વધુ વાંચો
Jaitubhai Khachar
ભૂરી ઓળખી વેચવાની છે
આજે વિયાણી છે નીચે વાછરડી છે સાવ સોજી છે લેવી હોય તો ફોન કરવો પેલું વેધર છે
...વધુ વાંચો
Anis Jindani
ઓરીજનલ ગીર ગાય વેસવાની છે
ગીર ગાય બીજુ વેતર ગાભણ રાજ બૂલ નો ડોજ મુકાવેલ છે બાર તેર દિવસ ની કાસી
...વધુ વાંચો
Nagdan J Sindhav
બેઠક માં કીમત નકી કરવામાં આવ છે
3 વેતર છે 5 6 દિવસ માં વાવા નું છે મો :-8238468451
...વધુ વાંચો
Akshay Dahima
ગીર ખુંટ વેચવાનો છે.
રાજ નો ખુંટ છે
...વધુ વાંચો
Ajitsinh Sisodiya
ગાય વેચવા ની છે.
10_12 દિવસ ની કાચી , 4.5 લિટર દૂધ .
...વધુ વાંચો
રોહિત જાદવ
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ