Renish Ahir ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગીર ગાય વેચવાની છે
બીજું વેતર ૮ મહીના ની ગાભણ છે
પેલા વેતર માં ૬ થી ૭ લીટર દૂધ હતું
કરણ ખુટ ની વાછડી છે
અત્યારે ૧૦૦૫૭ નંબર ખુટ નું બીજદાન કરેલ છે
બધીજ જવાબદારી થી વેચવાની છે