Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
પોરબંદર
ગાય વેચવા ની છે
કારા ગરચર
Mar 26 '25 08:56 AM
ગાય વેચવા ની છે
કારા ગરચર ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગીર ગાય
₹ 25000
સ્થળ : વ઼નાણા,રાણાવાવ,પોરબંદર
View All
bariya pankaj
hodki veshva nise pelu vetar se
...વધુ વાંચો
Pankaj Bariya
હોળકી વેચવાની છે
gir odki Parmar Jagdish mo-9898117933
...વધુ વાંચો
Jagdish Parmar
gay vesvani se 10 divas ni vihal
photo video mokl vama aavse nahi khota lukha ve phone karva nahi
...વધુ વાંચો
Rekhan Herma
,
પીયોર ગીર ગાય, 2 જો વેતર,દોયે સાવસોજી,5થી6 લીટર દુધ,નીચે વાછડી છે, તારીખ 24 3 2025, લેવી હોય તોજ ફોન કરવાનુ
...વધુ વાંચો
Chandu Rudach
કાબરી ગાય
કબરી ગાય ૫ મહિનાની ઘાંભણ 3 વેતરની મા છેં 4 લીટર દૂધ વાડી ખેતર વાડાને ફ્રી માં આપવાનિ
...વધુ વાંચો
Jignesh Chavda
ગીર હોડકી
ગીર હોડકી વેચવાની છે અઢી વર્ષ ની
...વધુ વાંચો
Govind Maru
વેશવાનીછે
3 5ધુધ,,2મયનાનીવીયાણેલ
...વધુ વાંચો
Raju Katara
ગાય
રાતિધાર કિમત :70000 2 વેતર 7 લિટર દુધ 20 દિવસ ની વાર વિયાવાની
...વધુ વાંચો
Kantibhai Mohanbhai Kalsariya
ગાયવેચવાનિછે
વીસદીવનીવારછે. આનબરમા. ફોનકરવો 9925527689
...વધુ વાંચો
Mayur Ulva
9016698767
9016698767 3.5
...વધુ વાંચો
Dushyat Nakum
વેચવાની છે
કાળી ગાય 1 મહિમા ની વાર છે ને ધોરી ગાય ને 5.16.દિવસ ની ગાભણ છે બેય દેવાની છે
...વધુ વાંચો
Machhiyo Bharwad
ગાય અને હોડકી
2 વેંતર ગાય ચે 8 મહિના નો હાલે કિંમત 35000 હોડકી ની કિંમત 25000 મારી દલાલી થાશે
...વધુ વાંચો
Chirag Aparanathi
વેચવાની છે
પેલું વેટર ફિક્સ કિંમત મા દેવા ની છે
...વધુ વાંચો
મનૉજભાઇ રબારી
ગાય વેચવાની છે
ટોટલ બે ગાયો વેચવાની છે એક ગીર ગાય ત્રીજું વેતર ગાભણ છે સાત થી આઠ દિવસની કાચી છે લંબાઈ ઊંચાઈ સારી છે આગલા વેતરમાં છ છ લીટર દૂધ હતું બીજદાન કરાવેલ છે બીજી ગાય પહેલું વેતર હોડકી પાંચ થી છ દિવસની કાચી છે લંબાઈ ઊંચાઈ ફુલ છે બંને ગાયો સાવ સોજી છે શાંત સભાની છે લંબાઈ ઊંચાઈ વાળી ગાયો છે લેવા માટે રૂબરૂ ફોન કરીને આવી જવું જોયા પછી કિંમતમાં થોડા ઘણો ફેરફાર કરી આપશુ પહેલી ત્રીજુ વેતર ગાય ની કિંમત 30,000 પહેલો વેતર ઓળખી ની કિંમત 25,000 નામ પરેશભાઈ મો 7201947960 ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ
...વધુ વાંચો
Paresh Bera
1ગાય
1ગાય વેસવાની છેઃ 2લીટર દૂધ છેઃ 2મહિનાની ગાભણી છેઃ કોયે
...વધુ વાંચો
Dilraj Rana
hf cross
2 વેતર હોડકી 2 mahina નિ વિયાણેલ 7.5 thi 8 લિટર દૂધ સાવ સોજી
...વધુ વાંચો
Dharmesh Ahir
આમાં ફોન કરવો 8140845036
ગાય વેસવાની સે વ્યાની એના 15 દિવસ થયા 5 લિટર દૂધ એક ટાઈમ નુ સાવ સોજી દોવામા આ નંબર માં ફોન કરવો 8140845036
...વધુ વાંચો
પ્રવિણ પઢિયાર
ગિર ગાય વેચવાની છે
૪ થુ વેતર ગાભણી સાવ સોજી 8 લિટર દૂધ
...વધુ વાંચો
Ajay Patel
ક્રોસ
આ બીજું વેતર છે દુધ 6લીટર છે મો. 9712870777
...વધુ વાંચો
દર્શન ઝાલા
ગાય વેચવાની છે
ત્રીજુ વેતર વિહાણી ગીર વાછડી છે ચાર ચાર લીટર દૂધ સાવ સોજી
...વધુ વાંચો
Appu Bhai Tank
ગાય વેચવાની છે
9 લીટર દુધ છે 3 વેતર છે જવાબદારીથી દેવાની છે ખોટા ફોન કે મેસેજ કરવા નહીં
...વધુ વાંચો
Hansraj Zapadiya
ગાય
ગાય વેચવાની છે
...વધુ વાંચો
Afzal Khebhar
લીલડો ગીર ખુટ
કરણ નો છે ખુટ 2 વર્ષ નો છે
...વધુ વાંચો
Praful Sisodiya
ગાય વેચવાની છે ભાઈ
આઠ લીટર દૂધ ઘરઘરાવ
...વધુ વાંચો
લાલો આહિર
gay
2 gir gay apvani che 60000 kimat rakhel che kimatma fer far thay Jase
...વધુ વાંચો
Ronak Patel
ગીર ગાય વેચવાની છે પેલું વેધર
બેઈ ટાઈમ ત્રણ ત્રણ લીટર દૂધ નીચે લીલડો વાછડો
...વધુ વાંચો
Sanjay Tank
ગાય વેચવાની છે
1 લુ વેતર વ્યાવા ની છે 1 મહિના ની વાર છે આ નંબર માં ફોન કરવો9428348986
...વધુ વાંચો
Gautam Chandravadiya
દેશી ગાય વેસવાની છે.
ત્રીજું વેતર વિયાવાની છે. સોજી ગાય સે. 9512793288
...વધુ વાંચો
Manoj Solanki
odki aapvani che
biju vetar odki sachve ene aapi devani che pela vetar ma 4 litter dudh htu vachri mari gy etle dova deti nthi hju fali nathi saav soji aapi devani che
...વધુ વાંચો
Rakesh Mangaroliya
ગાય વેસવા ની સે
૨ વેતર આવે ૧૫ દીવસ ની કાસી
...વધુ વાંચો
ગોવિંદ ભાઇ કાંબલિયા
બે ઓળકી યુ વેચવાની છે
બે ઓળકી વેચવાની છે ભૂરી ઓળખીને દોઢ મહિના નું બીજદાન મુકાવે છે લાલ ઓળખી ખાલી છે બંને ઓળકયુ સારા વેલાની છે સાચવે એને ભાવથી આપવાની છે
...વધુ વાંચો
Mavadiya Sanjay
hodki gir
hodki gir orijnl se bov sari 1uprni se bov jatvan se e ni mama 11litr duth htu sukhmaa aapvani se lalkabri se uchi sari labi pn sachvi te ne aapvani se se velate pila Jay mataji
...વધુ વાંચો
Dashrthsinh Jadeja
આ ગાય વેસવાની સે
6 મહીના ગાભણ સે સાવ સોજી બધી જવાબદારી ગીર ગાય સે 1 વેતર માં 5 લીટર દૂધ હતુ 2 વેતર માં 7 લીટર કરસે
...વધુ વાંચો
Jayesh Bambhaniya
3 ગાય વેચવાની છે
ત્રણ ગાય વેચવાની છે 160000 1 ગાય ને 3 આસળ સે બાકી 2 કપ્લેટ સે 9898676506 7046707085 વધારે માહિતી માટે કોલ કરો
...વધુ વાંચો
Chudasama Bhavesh
વડકી
વળકી 2 વરસ ની 10000 8347782434
...વધુ વાંચો
Jayrajsinh Sisodiya
ગાય વેચવાની છે
દુઘ 4 સોજી છે
...વધુ વાંચો
Surpalsinh Jadeja
૬૩૫૨૫૬૧૮૫૬
૬૩૫૨૫૬૧૮૫૬
...વધુ વાંચો
Gabu Suresh
પેલું વેતર વ્યાય એમ સે
સાવ સોજી સે
...વધુ વાંચો
Hitesh Sagar
આ ગીર ગાય વેચવા ની છે કીમત 15હજાર
આ ગીર ગાય વેચવા ની છે 4 લીટર દૂધ આપે નીચે વાસળો છે ફુલ જવાબ દારી સાવ સોજી કીંમત માં ફેરફાર થય જાસે 5આસળ છે 5 સેય સાલૂ
...વધુ વાંચો
કરણ ગઢવી
દેશી ગાય
હાલમાં 3 લીટર દૂધ 1 ટાઈમ નું 3 મહિના ગાભણ નીચે દેશી વાસડી
...વધુ વાંચો
Dharmdipsinh Barad
ગાય વેચવાની છે
ગાય શાવશોજીછે ર. વેતર છે
...વધુ વાંચો
ભરથ ભાઈ ગરણીયા
ગાય વેચવાન
વાસડી વેચવાની છે કીમત ૧5000 9725100305
...વધુ વાંચો
જયસુખ સોસા
HF ગાય વેચવાની છે
5 મોં મહિનો ગાભણ છે એક ટાણું બે લીટર દુધ છે
...વધુ વાંચો
અરસી બારડ
ગિર ખૂટ
ગિર ખુટ વેસવાનોચે સાલુ છે
...વધુ વાંચો
Sanjay Solanki
વાસડી વેસવાની છે
વાસડી આપવાની છે સાસવે તેને આપવાની છે
...વધુ વાંચો
Krunal Naghera
vech Vani se
1 vetarni gay vechvani se asl gir se 3 may Nani kachi se
...વધુ વાંચો
Jayesh Goraniya
વાછડી વેચવાની છે
1 મહીનાની ગાભન છે બીજદાન કરેલ છે ફોન બપોરે 1થી 3 વાગયા સુધી ન કરવો
...વધુ વાંચો
ધીરુ ભાઈ હરસોડા
દેશી હોળકી વેચવાની છે
પેલું વેતર છે દોઢ મહિના ની વાર છે સાવ સોજી કિંમત 15 હજાર
...વધુ વાંચો
Dinesh Ahir
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ