Dipak Varotariya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
પેલા વેતર ની ખડેલી વેચવાની ઉચય લંબાય પુરે પુરી સે કોય જાત નો ફોલ્ટ નથી કિંમત વારી ખડેલિ સે ૬ દિવસ થયા વ્યની એના દોવા માં સાવ સોજી સે ખોટો ટાઈમ પાસ કરવા વારા કૉલ નો કરે