Pravin Makwana ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગાભણ કે ખાલી પાડી (ખડેલી) ખરીદવાની છે
સિંગડે રૂપાળી હોવી જોઇએ માં બાપ ની માહિતી હોય તો વધારે સારું 3 વરસ સુધી ની ગાભણ કે ખાલી માલ પ્રમાણે પૈસા મળશે કિંમત ની ચિંતા નથી