ન્યુટ્રીસેલ મિનરલ મિક્સર
ન્યુટ્રીસેલ મિનરલ મિક્સર જે તમારા પશુની દૂધ ઉત્પાદન ક્ષમતા વધારવા માટે તથા ફર્ટિલિટી વધારવા માટે ખૂબ જ જરૂરી ખનીજ તત્વો નું મિક્ચર છે. પશુની હેલ્થ તેમજ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ જ જરૂરી ગુણવત્તા યુક્ત મિનરલ મિક્ચર પાવડર છે. ન્યુટ્રીસેલ મિનરલ મિક્સર દૂધ તેમજ દૂધના ફેટ દુધના ફેટમાં નોંધપાત્ર વધારો કરે છે. આ પાવડરનો ઉપયોગ રોજ 100 ગ્રામ પ્રમાણે ખાણદાણ સાથે મિક્સ કરીને પશુને ખવડાવવું. આ પાવડર મેળવવા માટે તમે નીચે આપેલા મોબાઈલ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. તો રાહ શેની જુઓ છો અત્યારે જ કોલ કરો અને ન્યુટ્રીશન મિનરલ મિક્સર પાવડરને તમારા પશુનો રેગ્યુલર આહારમાં ઉપયોગ કરો અને પશુની દૂધ ઉત્પાદન ક્ષમતા વધારો. આ પાવડર 1 કિલો 5 કિલો 25 કિલો સુધીના પેકિંગમાં હાજરમાં મળી જશે. તમે રૂબરૂ પણ આવી શકો છો ઓમ મેડિકલ શેઠ નગર,જામનગર રોડ, રાજકોટ
...વધુ વાંચો
વિપુલ આહીર